________________
28888888
: १८36
888888888
0000000000000008
ઉત્તમજનોએ આદરેલ માર્ગનું સેવન કરે છે” એમ ગુરુવચન સાંભળી રાજાના અંતરમાં અત્યંત ઉત્સાહ પ્રસરી રહ્યો. પછી તેમણે દેશાંતરવાસી લોકોને સન્માનપૂર્વક વિસર્જન કર્યા. હવે શુભદિવસે ચતુર્વિધ શ્રીસંઘ તથા શ્રી હેમચંદ્રમહારાજ સહિત ચતુરંગસૈન્યના પરિવાર સહિત રાજા પોતે તીર્થવંદન કરવાને ચાલ્યા. રસ્તામાં દરેક સ્થાને તેઓ પટ્ટાંશુકથી જિનપૂજા કરવા લાગ્યા. જયાં રાજા પોતે જ કરનાર હોય ત્યાં, પૂજામાં શી ન્યૂનતા २3 ?
ઉપર જણાવેલ શ્રીસિદ્ધગિરિજી અને ગિરનારજીની યાત્રાનો પ્રસંગ જોનારો મનુષ્ય શ્રી કુમારપાલનું જૈનત્વ માનવામાં આનાકાની કરી શકે જ નહિ.
तो रन्ना पट्टविया, पहुणो पूया पहाणजणहत्थे । तत्थ ठिएणावि सयं, गुरुभत्तीए जिणो नमिओ ॥ अह जिणमहिमं काउं अवयरिए रेवयाओ सयलजणे । चलिओ कुमारवालो, सत्तुंजयतित्थनमणत्थं ॥ पत्तो तत्थ कमेणं, पालित्ताणंमि कुणइ आवासं । अह कुमरनरिंदो, हेमसूरिणा जंपिओ एवं ॥
આથી રાજાએ પ્રધાનજનોની મારફત ભગવંતની પૂજા મોકલાવી અને પોતે ત્યાં રહીને પણ અત્યંતભક્તિથી ભગવંતને વંદન કર્યું. પછી ભગવંતની યાત્રા-પૂજા, મહોત્સવ કરીને બધા લોકો રૈવતાચલથી નીચે ઉતાર્યા, એટલે કુમારપાલ શત્રુંજયતીર્થને વંદન કરવા માટે ચાલ્યા અને અનુક્રમે ત્યાં આવતાં તેમણે પાલીતાણામાં આવાસ કર્યો. હેમચંદ્ર ભગવંતે રાજાને કહ્યું. અહીં શ્રીસિદ્ધાચલજીમાં કુમારપાલનું યાત્રાર્થે આવવું જે જણાવેલ છે, તેથી પણ તેઓનું જૈનત્વ સ્પષ્ટ થાય છે.
उजिते नेभिजिणो न मए नमिओत्ति जंपइ सहानिसन्नो, सुगमं पज्जं गिरिम्मि उज्जिते । को कारविउं सक्को ? तो भणिओ सिद्धवालेण ॥ प्रष्ठा वाचि प्रतिष्ठा जिनगुरुचरणाम्भोजभक्तिर्ग गरिष्ठा, श्रेष्ठाऽनुष्ठाननिष्ठा वषयसुखरसाऽऽस्वास्त्वनिष्ठा । बंहिष्ठा त्यागलीला स्वमतपरमतालोचने यस्य काष्ठा, धीमानाभ्रः स पद्यां रचयितुमचिरादुज्जयन्ते नदीष्णः ॥ युक्तं त्वयोक्त मित्युक्त्वा, पद्यां कारयितुं नृपः । पुत्र श्रीराणिगस्यानं, सुराष्ट्राधिपतिं व्यधात् ॥ यां सोपानपरम्परापरिगतां विश्रामभूमियुतां, स्रष्टुं विष्टपसृष्टिपुष्टमहिमा ब्रहाापि जिम्हायितः । मन्दस्त्रीस्थविरार्भकादिसुगमा निर्वाणमार्गोपमा,