________________
પ થી સિદ્ધચક્ર
જુલાઈ ૧૯૩૯) परमार्हतश्रीकुमारपालदेवप्रतिषिद्धं पृथिव्यां शिवधर्म प्रवर्तितवान् इत्यर्थः । ईक्षो-दर्शनं तस्माद् मोहो रागो यस्य, यां यां राजकन्यां ददर्श तां तां पर्यणैषीद् इत्यर्थः । कान्त !-कमनीय ! आरवाः ! आरम्अरिसमूहं वारयति क्विप णिलोपः, रणो युद्धं तत्र समानः-सदर्पः तमाचष्टे णिच क्विप णिलोपः । यो यो युद्धा-भिमानी भटस्तं सप्रसादमवादीद् इत्यर्थः । धर्मस्य-अहिंसादेरा-निवृत्तिर्यस्मात्, अहिंसां निषेध्य पापर्द्धिवर्त्तनेन हिंसां चकार इत्यर्थः । प्रणतप्रार्थितार्थप्रद ! महोदया अभ्युदयवन्तो ये वीराः- शाकम्भरी, भूपसोमेश्वरप्रभृतयो विक्रान्ताः तेषां धियं ईरयति-कम्पयति, स्वस्थानस्याप्यस्य काञ्चनमण्डपिकादिप्रेषणात् તૈઃ સશક્તિાને ! સવ-રક્ષા : ? પરમારેષા નક્શી: “સર્વે નાથ જ્ઞાનાથ:"તિ મનો-જ્ઞાને तेन सिद्धा-'ज्ञानवन्तः' इति ख्यातिं गताः सूरयः पण्डिता यस्मात् ॥१६॥ कल्याणसाऽर सवितानहरे-क्षमोह !, कान्तारवारण ! समान ! जयाऽद्यदेव ! । धर्मार्थकामद ! महोदय ! वीर ! धीर ! सोम ! प्रभाव परमाऽऽगम ! सिद्धसूरे ! ॥
सिद्धराजश्रीजयसिंहदेवस्य,परमार्हतश्रीकुमारपालस्य, श्री मूलराजस्य च कलितसकलशास्त्रोपनिषदि प्राप्तप्रसिद्धिः कविराजश्रीपालकीर्तिलतालवालः श्री सिद्धपालः ।
ઇલા-યથાવસ્થિત દેવ, ગુરુ અને ધર્મના તત્ત્વને જોનાર! મોહાય-વિપરીતને માટે જે સ્ત્રીઓને વિષે મનોહરતા તેના વારક-નિષેધવાવાળા, એટલે દરેક વર્ષે વર્ષાકાળના ચારમાસ, સતત અને બાકીના કાળને વિષે પણ આઠમ ચૌદશ આદિ પર્વને વિષે ત્રિવિધત્રિવિધ બ્રહ્મચર્યને પાળનાર. ધર્મeતો! એટલે ધર્મના કારણભૂતધૂત વગેરે અધર્મના નિષેધવડે સર્વત્ર જિનપ્રાસાદોને કર્યા. વાંચ્છિતપદાર્થને આપનારા! તેજ અને દયા છે જેને. તેજથી દુષ્ટનું ઉત્થાન થતું નથી અને કૃપાવડે સર્વ પ્રાણીઓનું રક્ષણ કરવા થકી જગતના વાંચ્છિત અર્થોને કર્યા. વીર !-ચારે દિશાઓના સ્વામીને પરાજય કરવામાં એક શૂરવીર! ધીર!-સાહસિકોમાં અગ્રેસર! કીર્તિસહિત છે કાંતિ જેની, જે સ્વપર-સિદ્ધાંતના જ્ઞાનમાં સિદ્ધસૂરિ? શ્રીહેમચન્દ્રાચાર્ય નામના ધર્માચાર્ય છે જેમના ઉપર જણાવેલ ૧૨૪૧ લગભગના શ્રી સોમપ્રભસૂરિજીના લેખથી સ્પષ્ટ થાય છે કે મહારાજા કુમારપાલના જીવન સુધી શૈવધર્મનો નિષેધ રહ્યો હતો અને અમારિપડતથા જિનમંદિર કરાવવાની પ્રવૃત્તિ રહી હતી અને પાછળથી થયેલ અજયપાલથી જ શૈવધર્મ પ્રવર્યો અને હિંસાની પ્રવૃત્તિ વધી હતી. માટે મહારાજા કુમારપાલનું વાવજીવન જૈનપણું નિશ્ચિત રહેલું છે. આ વસ્તુને વિવેકચક્ષુથી દેખીને મુન્શી સત્યમાર્ગમાં આવનારા થશે.
શ્રી અજયદેવ હે દેવ ! અજય એ પ્રમાણેનો શબ્દ છે આમાં જેને તેથી અજયદેવ ! હરિ અને મલ્લના ચિહ્નવાળું જે યુદ્ધ તેનો કોલાહલ તે વડે શ્રેષ્ઠ ! વિસ્તાર કરી સહિત હર-એટલે શંકર જેનાથી છે. પરમાત શ્રી કુમારપાલ દેવે પ્રતિષેધ કરેલા શિવધર્મને પૃથ્વીમાં પ્રવર્તાવ્યો તેથી. ઈક્ષ-જોવું તેથી મોહ-રાગ છે જેને, જે જે રાજકન્યાને દેખતો તેને તેને પરણતો હતો તેથી. મનોહર !, આવતા શત્રુસમૂહને વારનાર. યુદ્ધને વિષે ગર્વે