________________
શિક
:
ક
૪૩
" (જુલાઈ ૧૯૩૯) શ્રી સિદ્ધચક્ર
૩૩ જેની, રક્ષણ કરો (અધ્યાહારથી જગતનું)એમ જાણવું, શત્રુઓની લક્ષ્મીને જે લાવે અર્થાત્ વૈરીરૂપ શત્રુઓની રાજયલક્ષ્મીને લાવ્યો. સિદ્ધ એટલે સધાયેલી વિવિધસિદ્ધિ વડે સિદ્ધરાજ ! u૯૪ના
ઉપર પ્રમાણે શ્રીસિદ્ધરાજ જયસિંહની સ્તુતિ ગ્રન્થકારે કરી છે. આ સ્તુતિને પરમાત મહારાજા કુમારપાલના જૈનત્વને સિદ્ધ કરવામાં આપવાની જરૂર ન ગણાય, પરંતુ શ્રી સોમપ્રભ આચાર્યમહારાજ મિ. કનૈયાલાલની પેઠે અન્યમતષી ન હતા, પરંતુ યથાવસ્થિત અવલોકન કરી પ્રશંસા કરનાર હતાં; કે જેથી અર્જુન એવા સિદ્ધરાજની સ્તુતિ કરી છે તે જણાવાય.
હવે શ્રીકુમારપાલ હે સવિતાનહર! પુત્ર સહિત શંકર છે જેનાથી તે સવિતાનહર કુમાર, કુમારવડે જ શંકરનું સસંતાનપણું હોવાથી એટલે એમ કહ્યું તેથી હે કુમારદેવ, દેવશબ્દ નૃપ-રાજાનો પર્યાય હોવાથી તે કુમારનૃપતિ !અજય. અજયદેવરાજા તેની પ્રથમ,રક્ષણ કર. કોને? સર્વોને. સમ સિમ સર્વઅર્થવાચક છે એ પાઠ છે, માટે કલ્યાણી-જિનેશ્વરોનાં ચ્યવન-જન્મ-દીક્ષા-નિર્વાણ વગેરે ઉત્સવો તેને વિષે પૂજા વગેરે નિમિત્તથી પૈસાનો વ્યય કરવાથી શ્રેષ્ઠ એવા જે માટે અમે કહ્યું છે કે-રાજા ચૈત્યને વિષે જિનજન્મમહોત્સવને વિષે સૂતિકર્મના વિસ્તારને કરવાને માટે હાથણીઓના સ્કન્ધ ઉપર આરૂઢ થયેલી છપ્પન પવનપ્રમુખ પોતપોતાના આચારથી ચાતુર્યમાં શ્રેષ્ઠ એવી સ્કુરાયમાન માણેક અને તેમના આભરણોથી યુક્ત એવી દિકુમારી કરવા લાગી હાથી ઉપર બેઠેલા બત્રીસ રાજારૂપ ઇંદ્ર ઘરથી ચૈત્યને વિષે કલ્યાણના આભરણથી મનોહર કલ્યાણક આદિ ઉત્સવને વિષે સ્વર્ગ થકી મેરુપર્વતના શિખર ઉપર સ્નાત્ર કરવાને જાણે ન આવતા હોય તેમ શોભે છે, અને તેની મધ્યમાં કુમારપાલરાજા અચ્યતેન્દ્રની શોભાને પામતા હતા મારા
ईक्ष ! यथावस्थितदेवगुरुधर्मतत्त्ववीक्षक ! । मोहाय विपर्यासाय यः कान्तासु-स्त्रीषु, आर:-अभिरामः तस्य वारण ! निषेधक !-प्रतिवर्ष वर्षाकालमासचतुष्टयं शेषकालेऽपिअष्टमीचतुर्दश्यादिपर्वसु त्रिविधत्रिविधेन ब्रह्मचर्यकृप चकार इत्यर्थः । धर्महेतो ! द्यूताद्यधर्मनिषेधेन सर्वत्र प्रासादान् कृतवान् इत्यर्थः । वाञ्छितप्रद ! मह तेजो दया च यस्य, तेजसो दुष्टानुत्थानात् कृपया सर्वसत्त्वरक्षणात् जगतोऽपि वाञ्छितार्थान् व्यधाद् इत्यर्थः । वीर ! चतुर्दिगन्तपरिवृढपराजयैकशूर ! धीरं ! साहसिकचूडामणे ! उपया सहिता सोमा-सोमा सकीर्तिः प्रभा यस्य । स्वपरसिद्धान्ताधिगमसिद्धसूरिः श्री हेमचन्द्रनामा धर्माचार्यो यस्य ॥१५॥ कल्याणसार सवितानहरे-क्षमोह ! कान्तारवा ! रण समान जयाद्यदेव !। धर्मार्थ कामद ! महोदय ! वीर ! धीर ! सोमप्रभाऽव परमागम ! सिद्धसूरे ! ॥
श्री अजयदेवः । हे देव ! अजयाद्य ! अजयः अजय इति शब्दो आद्यो यस्य ततः अजयदेव ! कलि:करिमल्लाङ्कयुद्धं तस्य आणः-कोलाहलः तेन सार:-श्रेष्ठः, सवितान:-सविस्तारः हर-शंकरो यस्मात्,