SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ક જીગર જી 3 જુલાઈ : ૧૯૩૯ कल्याणसार ! सवितानहरेजक्ष ! मोहकान्ताऽऽरवारण ! समान ! द्यजयाऽऽघ ! देव !। धर्मार्थकामद महोदय ! वीर ! धीर ! सोमप्रभाऽव परमागम ! सिद्धसूरे ! ॥ ૩ શ્રી કુમારપાત્ર છે સવિતાના! - સંતાનઃ :-શંવરો વત્ જ સવિતા નહ-વુમાર, कुमारेणैन हरस्य ससंतानत्वात्, ततः कुमारदेव !-देवशब्दस्य नृपपर्यायत्वात् कुमारनृपते ! । अजयःસાયવક્ષાપતિઃ તથ મા !-પ્રથમ ! સવ-રક્ષ, ન્ ?-સર્વાન “મ-સિનો સથ” રૂતિ પવિત્ कल्याणानि-जिनानां च्यवन-जन्म-दीक्षा-निर्वाणदिनोत्सवा:-तेषु पूजादिनिमित्तवित्तव्ययकरणेन श्रेष्ठ !, यदवोचाम-चौलुक्येन्द्रेण चैत्ये कुचकलशभरैर्बन्धुरः सिन्धुरास्त्रीस्कन्धारूढा विधातुं जिनजननमहे सूतिकर्मप्रपञ्चम्।षट्पञ्चाशत् समीरप्रमुखनिजनिजाचारचातुर्यवर्याः, स्फूर्जन्माणिक्यहेमाभरणकवचिताश्चक्रिरे दिक्कुमार्यः ॥१॥ द्वात्रिंशत्रिद्देशाधिपा नृपगृहाच्चैत्ये द्विपाध्यासिताः, कल्याणाभरणाभिरामवपुषः कल्याण काद्युत्सवे ।स्नात्रं कर्तुममर्त्यशैलशिरसि स्वर्गादिवाभ्याययुस्तन्मध्ये च कुमारपालनृपतिर्भेजेऽच्युतेन्द्र श्रियम् રા ત્યાર પછી શ્રીપરાક્રમથી તોલ્યા છે નરસિંહદેવને જેણે એવા શ્રીજયસિહદેવ!હે હર એટલે શત્રુરૂપ હાથીઓના મસ્તકના કપાટને ફાડવામાં હોંશિયાર હોવાથી સિંહ, જય શબ્દ છે પૂર્વમાં જેને એવા જયસિંહ. સુંદરરૂપની રમણતા વડે હે દેવ!, કલ્યાણસાર એટલે સુવર્ણસિદ્ધિમાં પ્રધાન ! સવિતાન! વિ એટલે પક્ષીરૂપ કુકડાઓ તેઓનો જે વિસ્તાર તેણે કરીને સહિત એવા. કુકડાઓને જે યુદ્ધને માટે ધારણ કરતા હતા. એ અર્થ માટે જ કવિંરાજે કહ્યું છે. કે હે રાજાઓ ! આ કવિરાજ તમને ઊંચા હાથ કરીને કહે છે કે આ ચરણયુદ્ધો તમને પૂજ્ય છે, અને તમારા કુલને વિષે એ ઉત્કૃષ્ટ દેવતા છે, વળી શ્રીતામ્રચૂડધ્વજ નામનો દેવ જે યુદ્ધના ઉત્સવને દેખવામાં એક રસિક છે તેને તમે જુઓ. જે એક છત્રરૂપ પૃથ્વીનો હજુ પણ ત્યાગ કરતો નથી. વળી અક્ષો વડે જે મુગ્ધ બનાવે છે અર્થાત્ ધૂતક્રીડાને વિષે તત્પરોને પરાજિત કરે છે. દુઃખે બોધ થઈ શકે એવા ઘૂતની કુશલતા વડે સકલકળાઓમાં હોંશિયાર છે એમ જાણવું. મનોહર એવો જે શત્રુસમુદાય તેને વારનાર! અર્થાત્ અહંકારના આધારરૂપ રાજા યશોવર્મા વગેરે જે શત્રુસમૂહ તેને કેદમાંથી નીકળતાં નિવારણ કરે છે. એવો ત્રિવર્ગપ્રદ! એટલે ત્રણવર્ગને આપનાર! રસ ઉત્સવ લક્ષણવાળા મહોત્સવનો ઉદય એટલે ઉન્નતિ છે જેનાથી, હજુ સુધી પણ તેમણે પ્રવાર્તાવેલા સુવર્ણદાન પ્રધાન છે જેમાં એવા રસોત્સવને પ્રવર્તાવવાથી, વીર! એકાંગવીર ધીર! સાહસિકમાં અગ્રેસર, ગર્વમાં અન્ય બની ગયેલ બર્બરને જીતવાવાળા, અવન્તિનાથ, એવાં મોટાં નામો વડે તે દેવ જયવંતા વર્તે છે. જે માટે કવિરાજે કહ્યું છે કે એક અંગવાળો વિરતિલક, ભુવનને વિષે એકમલ્લ, સિદ્ધ છે રાજાપણું જેનું, પરમસાહસિકોમાં અગ્રેસર, ગર્વમાં અબ્ધ બનેલ બર્બરકને જીતવાવાળા, અવન્તિનાથ, ઇત્યાદિ મોટાં નામો વડે તું દેવ જયવંતો વર્તે છે. સોમપ્રભા-સોમવંશને વિષે આદ્યપુરૂષ તેના જેવી કાંતિ છે
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy