________________
888
839
सा : १८36 વ્યસનને વારવાવાળા, સર્વસત્ત્વોને અભયદાન આપનારી, વળી સર્વત્થાનને વિષે જિનભવનમાં પ્રધાન એવી ધર્મબુદ્ધિને આપે છે. પ્રભાવપરમ! પ્રભાવઃ સંપૂર્ણ પરતીર્થિકોના માહાસ્યથી રહિતપણું તે વડે પ્રકૃષ્ટ અને સૈદ્ધાન્તિકમાં શિરોમણિ. અગ્રેસર એવા શ્રી હેમાચાર્ય મહારાજ જયવંતા વર્તે છે. ૯૩
કુમારપાલ મહારાજે જ્યારથી જૈનધર્મ અંગીકાર કર્યો ત્યારથી માવજજીવન સુધીમાં પરાવર્તન થયું નથી. પરંતુ માવજજીવન પરમાહિતપણું જ રહેલું છે, એ હકીકત મહારાજા કુમારપાલના કાળધર્મ પછી એક દસકામાં થયેલ શ્રી સોમપ્રભસૂરિએ રચેલા કુમારપાલ પ્રતિબોધના આ નીચેના કાવ્યથી નક્કી થાય છે. માટે પરમાત મહારાજા કુમારપાલને પાછલી અવસ્થામાં “અન્યધર્મી તરીકે જણાવવા' તે કેવળ જૈનધર્મની અસહિષ્ણુતા અને શૈવપણાના દૃષ્ટિરાગને લીધે જ છે, એમ સ્પષ્ટ જણાય છે. कल्याणसार ! सवितान ! हरे-ऽक्षमोहकान्ताऽऽरवारण ! समान ! जयाद्य ! देव ! । धर्मार्थकामद ! महोदय ! वीर ! धीर!, सोमप्रभाऽव परमागम ! सिद्धसूरे ! ॥
अथश्री विक्रमतुलितनरसिंहदेवः श्री जयसिंहदेवः । हे हरे ! - अरिकरिशि:कपाटपाटनपटुतया सिंह !, जयाध ! जयशब्दपूर्व-जयसिंह !, दिव्यरुपरम्यतया देव ! कल्याणसार ! सुवर्णसिद्धिप्रधान !, सवितान ! वय: - कुक्कुटाः पक्षिणः तेषां तानो-विस्तारस्तेन सह वर्त्तते युद्धार्थ कुक्कुटान् दधौ इत्यर्थः । यदुक्तं श्री कविराजेन–रे भूपाः ! कविराज एष भवतो जल्पत्युद्भुजः पूज्याश्चरणायुधाः परममी युष्मत्कुले देवताः । यद्युद्धोत्सवदर्शनैकरसिकः श्रीताम्रचूडध्वजो, देवः पश्यत नाधुना परि...
(हरत्येकातपत्रां) महीम् ॥ अक्षैः-पाशकैर्मोहयति-द्युतक्रीडापरान् पराजयते इत्यर्थः दुर्बोधधूतवैशघेन सकलकलाकुशल इति लक्ष्यं । कान्तं-कमनीयं आरं-अरिसमूहः, तद्वारण!,साहंकारधाराधिपयशोवर्माद्यरिसमूहंगुप्तिक्षिप्तं निर्मच्छनां निवारयतीत्यर्थः । त्रिवर्गप्रद ! महस्य, रसोत्सवलक्षणस्य उदय :- नि: उनतिर्यस्मात्, अद्यापि तप्रवर्तितस्य कनकदानप्रधानस्य रसोत्सवस्य प्रवर्त्तमानत्वात् । वीर ! -एकाङ्गवीर ! धीर ! -'साहसिक-प्रकाण्ड दन्धिबर्बरकजिष्णुः अवन्तिनाथ' इत्यूजितैर्जयति नामभिरेव देवः, यदुवाच श्रीकविराजः
एकाङ्गवीरतिलको भुवनैकमल्लः, सिद्धाधिपः परमसाहसिकप्रकाण्डः। दर्पान्धबर्बरकजिष्णुरवन्तिनाथ, इत्यूजितैर्जयति नामभिरेव देवः ॥१॥
सोमप्रभः सोमवंशाऽऽधपुरुषः तस्येव प्रभा यस्य । अव रक्ष जगत इति गम्यं, परेषां-शत्रूणां मां लक्ष्मीमागमयति, वैरिरिपुराजश्रियमानीतवान् इत्यर्थः, सिद्ध-साधितविविधसिद्धितया सिद्धराज ! ॥१४॥