________________
૪૩
ગીરું
(જુલાઈ ૧૯૩૯) જુલાઈ-ઑકટોમ્બર સને ૧૯૧૫ પૃ.૨૫. આ હકીકતના પુરાવા માટે જુઓ તેની તૈયાર કરેલી “જેસલમેર સૂચી (ગા. ઓ. સીરીઝ).
समान !-समस्तराजामात्यादिलोकैः कनककमलक्लुप्तचरणपूज! जय त्वं ।आद्या-मुख्या: देवा वीतरागा यस्मात्, स्थाने स्थाने जिनायतनानां तेन कारितत्वात् । धर्माऽर्थकामद ! भक्तानां तत्कालमेवत्रिवर्गप्राप्तेः । महान्-करितुरगरथपदातिप्राचुर्येण गुरु उदयः-साम्राज्यं यस्य,सचासौ वीर:-चतुर्दिगन्तनृपतीनांअर्णोराजादीनां पराजये शूरः-अर्थात् चक्रवर्ती श्रीकुमारपालदेवः, तस्य धियं-(अपत्यरहिता स्त्री निर्वीरा उच्छिन्नवंशा) निर्वीराधनमुक्ति-मद्य-मृगया-छूतादिव्यसनशरणसर्वसत्त्वाभयदानसर्वस्थानजिनभवनप्रधानां धर्मबुद्धिदिशति । प्रभावपरम ! प्रभावः-सकलपरतीथिकावर्जनमाहात्म्यं तेन प्रकृष्ट !-सैद्धान्तिकशिरोमणे । ॥९३ ॥
કુમારપાલપ્રતિબોધ શ્લોકનો ભાવાર્થ ટીકા ઉપરથી સમજાય તેવો છે. આ કાવ્યમાં સ્પષ્ટ છે કે મહારાજા કુમારપાલે પશુઓને મારનાર યાજ્ઞિક એવા શૈવોના મતનો અમારિપડહ વજડાવી નાશ કર્યો હતો. એટલે પરમ જૈન હતા.
ત્યાર પછી શ્રીહેમાચાર્ય ભગવાન ! હે કલ્યાણકારી ! એટલે મિથ્યાત્વવિષઘાતન આદિ આઠ ગુણોથી જે ઉત્કૃષ્ટતા તે વડે સુવર્ણરૂપ! હેસોમાં સમગ્રલોકના લોચનરૂપી ચકોરપંખીના સમુદાયે પીધેલી કાંતિ છે જેની એવા હોવાથી ચન્દ્રા,સૂરે! હે આચાર્ય, એ ત્રણ પદોથી શ્રી હેમચંદ્રસૂરિએ પ્રમાણે અર્થ છે. સાર! એટલે હે સર્વશ્રેષ્ઠ, યજ્ઞ જેમને વિદ્યમાન છે તે યાજ્ઞિકો કહેવાય, તેનો વિસ્તાર પશુઓને જેમાં મારતા હતા તેવા યજ્ઞનો જે વિસ્તાર તેને હરનાર, કારણ કે પ્રવર્તિત સર્વ પ્રાણીઓને અભયદાનનો પડતો વગડાવનાર તમે છો. ઈલ!-સમસ્ત શાસ્ત્રોના અર્થના રહસ્યને જોનાર !, મોહવ્યથાર્થવસ્તુને વિષે સંશય અને વિપરીતરૂપ અજ્ઞાન તે રૂપ જંગલને ભાંગવામાં હાથી સરખા!, તે આવી રીતે નવું વ્યાકરણ રચ્યું, નવો છન્દ રચ્યો, નવીન એવા દ્વયાશ્રય અને અલંકાર પ્રસિદ્ધ કર્યા, અને નવું શ્રીયોગશાસ્ત્ર રચ્યું, નવીનતર્કશાસ્ત્ર રચ્યું, શ્રેષ્ઠ એવાંજિનેશ્વરોનાં ચરિત્રો બનાવ્યાં. અર્થાત જેના વડે વળી કઈ વિધિવડે મોહ-અજ્ઞાન દૂર નથી કરાયો?
સમાન ! સમસ્ત રાજા પ્રધાન વગેરે લોકોએ સુવર્ણના કમલથી કરી છે ચરણની પૂજા જેમની ! એવા તમે જયવંતા વર્તો. મુખ્ય દેવો જે વીતરાગો છે. સ્થાન સ્થાનને વિષે જિનાયતન તેઓએ કરાવવાથી, ધર્મ અર્થ અને ઐહિક સુખને આપનાર!, ભક્તોને તે જ સમયે ત્રણ વર્ગોની પ્રાપ્તિ થવાથી, મોટી એટલે હાથી-ઘોડા-રથ-પાયદળ વગેરેની વિશાળતાએ ગુરુ એટલે ઉદય સામ્રાજ્ય છે, જેમનું એવા, વીર ચાર દિશામાં વ્યાપી એવા અર્ણોરાજ આદિ રાજાઓના પરાજયમાં શૂરવીર અર્થાત્ ચક્રવર્તી શ્રીકુમારપાલદેવ તેની બુદ્ધિને-(સંતતિરહિત સ્ત્રી નિર્વીરા અગર ઉચ્છિન્નવંશવાળી સ્ત્રી નિર્વારા કહેવાય) એટલે ઉચ્છિન્નવંશવાળી સ્ત્રીના ધનનો ત્યાગ, મઘ શિકાર જુગટુ આદિ