________________
(જુલાઈ : ૧૯૩૯) શ્રી સિદ્ધચક્ર ૩૩
જણાવ્યું નથી, કિંતુ જૈન આગમની સાત પ્રતિઓ તથા હેમચંદ્રકૃત ગ્રંથોની એકવીસ પ્રતિઓ લખાવ્યાનું જણાવ્યું છેઃ
श्री कुमारपालेन सप्तशतलेखकपार्श्वात् ६ लक्ष ३६ सहस्त्रीगमस्य सप्त प्रतयः
૫રમાર્હત મહારાજા શ્રીકુમારપાલ જ્યારે સ્વર્ગે સિધાવ્યા ત્યાર પછી અજયદેવરાજા ગાદીનશીન થયા. તે કાળમાં પણ આચાર્ય મહારાજ સોમપ્રભસૂરિજીએ રચેલ કુમારપાલ પ્રતિબોધમાં મહારાજા કુમારપાલના જૈનત્વ માટે શું જણાવે છે તે જોઈએ.
ત્યાળ ! સાર ! સવિતાનહોરેક્ષ ! મોહાન્તારવારળ ! સમાન ! નયાડડઘલેવ ! । ધર્માંડથામન્ ! મહોત્યવીરથીર !, સોમ ! પ્રભાવપરમાડમ સિદ્ધ રે ! ॥
अथश्री हेमाचार्यः। हे कल्याण ! मिथ्यात्वविषघातनाद्यष्टगुणोत्कृष्टत्वेन हेम!, सोम ! સર્જનનોનોવનવો વતીહાન્તિતયા ચન્દ્રે !, સૂરે !- આચાર્ય !,તતઃ શ્રીહેમચન્દ્રસૂરે,! કૃત્યર્થ:। સાર !सर्वश्रेष्ठ ! सवो-यज्ञः, स विद्यते येषां ते सविनो- याज्ञिकाः, तेषां तानः- पशुविशसनमयस्य यज्ञस्य विस्तारः, तं हरति प्रवर्त्तितसर्वसत्त्वाभयदानपटहत्वात्, ईक्ष ! - समस्तशास्त्रार्थरहस्यवीक्षक ! | मोहो - यथार्थवस्तुनि संशय-विपर्यासरुपमज्ञानं, तदेव काननं तद्भञ्जने वारण !- कुञ्जर !, तथाहि -क्लप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवं द्वयाश्रयालंकारौ प्रथितौ नवौ प्रकटितौ श्रीयोगशास्त्रं नवम् ! तर्कः संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं, बद्धं येन न केन विधिना मोहः कृतो दूरतः ? ॥१॥
सौवर्णाक्षराः श्रीहेमाचार्यप्रणीतव्याकरणचरित्रादिग्रंथानामेकविंशतिः प्रतयो लेखिताः ॥ ॥ पत्र १४० ॥
સ્વ. સાક્ષર શ્રી ચીમનલાલ ડાહ્યાભાઇ દલાલે પાટણના ભંડારો’એ નામના લેખમાં જણાવ્યું હતું:‘ગુજરાતના મહારાજા કુમારપાલે કે સિદ્ધરાજના સમય પહેલાં જૈન ભંડારો હતા કે નહિ, હતા તો ક્યાં હતા, તેની માહિતી મળી નથી; છતાં જૈન ગ્રંથો તો વિક્રમની છઠ્ઠી સદીમાં લખાતા હતા (દેવર્ધિગણિના સમયમાં)એ નિર્વિવાદ છે અને તે હિંદપર અનેક વિદેશી હુમલાઓ થયા હતા તેથી છઠ્ઠા, સાતમા, આઠમા સૈકામાં બૌદ્ધોનું જો૨, કુમારિલ ભટ્ટ અને ત્યાર પછી શંકરાચાર્યનો ઉદ્ભવ, અરબોનું સને ૭૧૨ માં સિંધ દેશનું જીતી લેવું વગેરે અનેક કારણોથી અગ્નિ, જળ અને જંતુઓને વશ થઈ ઘણે ભાગે નાશ પામ્યા હતા. ત્યાર પછી ‘‘કુમારપાલે’’૨૧ ભંડારો અને રાજા વીરધવલના પ્રસિદ્ધ મંત્રી વસ્તુપાલે ૧૮ક્રોડના ખર્ચે મોટા ત્રણ ભંડા૨ો સ્થાપેલા હતા. પરંતુ અત્યંત દિલગીરીની વાત છે કે આ મહત્ત્વના ભંડારોનું એક પણ પુસ્તક પાટણના ભંડારોમાં જોવામાં આવતું નથી. આના કારણમાં ઊતરતાં જણાય છે કે કુમારપાલની ગાદીએ આવનાર અજયપાલ જૈનો અને જૈનધર્મનો એટલો બધો દ્વેષી બન્યો હતો, કે જૈન સાહિત્યનો નાશ કરવામાં તેણે પોતાની બધી કોશિશ કરી હતી. આથી ઉદયન નામના જૈન મંત્રી(ના પુત્ર આપ્રભટ્ટ)તથા બીજાઓ તે સમયે પાટણથી ભંડાર ખસેડી જેસલમેર લઈ ગયા હતા. જેસલમેરમાં તાડપત્રોની નકલો મુખ્ય કરીને પાટણમાંની છે.-’‘લાઇબ્રેરી મિસેલેની’