________________
::::
:
રતી
સિદ્ધચક્ર (જુલાઈ : ૧૯૩૯) ૩૧૦. જુઓ શ્રી જિનવિજય સંપાદિત થવુંનયતીર્થોદ્ધપ્રવધૂ નો ઉપોદ્ધાત પૃ.૨૮
૩૧૧. જુઓ સોમપ્રભકૃત કુમારપાલ પ્રતિબોધઃ- “વળી એક વાત જગપ્રસિદ્ધ છે કે પૂર્વે ભૃગુકચ્છ ભરૂચ નગરમાં એક પક્ષિણી ગુરુએ આપેલ નમસ્કારનું સ્મરણ કરીને મરણ પામી. તે સિંહલદ્વીપના રાજાની સુદર્શના
૩૮૬. ઉદયન મંત્રીના ત્રીજા પુત્ર ચાહડને “રાજધરભટ્ટ'નું બિરુદ મળ્યું હતું, (પ્ર.ચિ.)અને ચોથા પુત્ર સોલાકને સત્રાગાર પર નિયત કરવામાં આવ્યો હતો અને તેને “સામંતમંડલીસત્રાગાર'નું બિરુદ અપાયું હતું. (જિનમંડન કુ.પ્ર.પૃ૭૬). ચાહદ (? બાહદ)નો પુત્રકુમારસિંહ કુમારપાલનો કોઠાગારાધિપતિ-કોઠારી હતો. (જુઓ જિ.ર. અવલોકન પૃ. ૮૪ થી ૯૬).
૩૮૭. શ્રીમાળી જૈન રાણિગના પુત્ર આમદેવને કુમારપાલે સૌરાષ્ટ્રદંડનાયકનીમ્યો હતો અને તે આપ્રદેવે (આંબાકે)સં. ૧૨૦૨ માં ગિરનાર પર પડ્યા-પાજ કરાવી હતી એટલે પગથિયાં બંધાવ્યાં હતાં.૧૨
૩૮૮. કુમારપાલે એકવીસ જ્ઞાનભંડાર સ્થાપ્યાની તથા પોતાના રાજકીય પુસ્તકાલય માટે જૈન આગમગ્રંથો અને આચાર્ય હેમચંદ્રવિરચિતયોગશાસ્ત્ર–વીતરાગસ્તવની હાથપોથી સુવર્ણાક્ષરે લખાવ્યાની નોંધ કુમારપાલ - પ્રબંધાદિમાં છે.૧૩
નામે પુત્રી થઈ. ત્યાં શ્રાવકે કહેલ નમસ્કાર સાંભળતાં, તે જાતિસ્મરણ પામી. એટલે ભરૂચમાં આવી તેણે શ્રી મુનિસુવ્રતસ્વામીનું “શકુનિકા વિહાર'નામે ઉન્નત ચૈત્ય કરાવ્યું. ત્યાં મેં હેમચંદ્ર પૂજ્ય ગુરુમહારાજની સાથે જઈ, તે જિનને વંદન કરી અંબડ દંડનાથને આદેશ કર્યો. તેથી તે વિહારને તેણે નવું બંધાવ્યું-પુનરુદ્ધાર કર્યો.” પૃ. ૪૭૦, ભાષાંતર પૃ. ૪૩૬. વળી જુઓ પ્રભાવકચરિત હેમચંદ્રસૂરિ પ્રબંધમાં અંબડની હકીકત પૃ. ૩૩૯૪૦, શ્લોક ૭૨૩ થી ૭૬૩, તથા પ્રબંધચિંતામણી.
૩૧૨. રૈવતકલ્પ (પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ પરિશિષ્ટ પ) માં જણાવ્યું છે કે સં. ૧૨૨૦ માં સોરઠના દંડાધિપ શ્રીમાળી અંબડે (આમ્રભટે ગિરનાર પર પાજ કરાવી, પણ આ સંવતમાં કંઈક ભૂલ લાગે છે, કેમકે તે આંબડે સં. ૧૨૨૨ અને ૧૨૨૩ માં પાજ કરાવી એમ ગિરનાર પરના તે સાલના બે શિલાલેખો બતાવે છે (ન. ૫૦-૫૧ પ્રાચીન જૈન લેખસંગ્રહ ભાગ ૨.) આ સંબંધમાં ઘટના એ થઈ કે કુમારપાલ સંઘસમેત શત્રુંજયની યાત્રા કરી ગિરનાર તીર્થ પર ગયા તે વખતે પર્વત પર ચઢવા બાંધેલો રસ્તો ન હોવાથી પર્વત પર ચઢી ન શક્યા ને તીર્થપતિ નેમિનાથનાં દર્શન ન કરી શક્યા તેથી ખેદ થતાં પાસેના સભાસદોને પૂછ્યું કે પર્વતપર ચઢવા પાજ કોણ બંધાવી શકે તેમ છે? ત્યારે મહાકવિ સિદ્ધપાલે ઉક્ત આમ્ર(અસલ નામ આબંડ યા આંબાક)નું નામ આપ્યું. તેથી કુમારપાલે તેને સુરાષ્ટ્રાધિપતિ બનાવ્યો ને તેણે તે કાર્ય પૂર્ણ કર્યું. જુઓ સોમપ્રભસૂરિનો સં. ૧૨૪૧ માં રચેલ કુમારપતિ પ્રતિવો. શકુનિકાવિહારનો આંબડે ઉદ્ધાર કર્યો; તે બીજો ઉદ્ધાર કહી શકાય, કારણકે તેની પહેલાં આર્ય ખપટના વંશમાં થયેલ વિજયસૂરિએ ઉક્ત મુનિસુવ્રતસ્વામીના ચૈત્યનો ઉદ્ધાર પ્રથમ કરાવ્યો હતો. જુઓ તે સૂરિનો પ્રબંધ- પ્રભાવકચરિત.
३१३. जिनागमाराधनतत्परेण राजर्षिणा एकविंशति : ज्ञानकोशाः कारापिताः। एकादशांगद्वादशोपांगादिसिद्धान्तप्रतिरेका सौवर्णाक्षरैर्लेखिता । योगशास्त्रवीतरागस्तवद्वात्रिंशत्प्रकाशाः सौवर्णाक्षरा हस्तपुस्तिकायां વિતા: સનશતિજોહ નિતિ . p. ૫. ૨૬-૨૭ ઉપદેશ તરંગિણીમાં ૨૧ જ્ઞાનકોશ સ્થાપ્યાનું