________________
. (જુલાઈ ૧૯૩૯)
શ્રી સિદ્ધચક કરી સહિત તેને કહેવાવાળા યુદ્ધના અભિમાની જે ભટ તેને મહેરબાની કરીને સહિત બોલતા હતા. ધર્મસ્યઅહિંસાદિનો જે અર્થ એટલે નિવૃત્તિ છે જેનાથી, એટલે અહિંસાનો નિષેધ કરીને પાપવૃદ્ધિને પ્રવર્તાવવાવડે હિંસાને કરતો હતો. નમસ્કાર કરાયેલા લોકોના પ્રાર્થિત અર્થને આપવાવાળા!મોટા ઉદયવાળા અને પરાક્રમી એવા જે શાકશ્મરીરાજા સોમેશ્વર વગેરે જેવીરો છે તેમની બુદ્ધિને કમ્પાવનારા, તેઓ વડે પોતાના સ્થાનમાં રહીને કચ્ચનમંડપિકા આદિ મોકલવાથી, કીર્તિએ કરી સુંદર ! રક્ષણ કરો કોનું? પારકાઓની લક્ષ્મીનું સર્વગત્યર્થક ધાતુઓ જ્ઞાનાર્થક, છે તેથી ગમ-જ્ઞાનતે વડે સિદ્ધ એટલે જ્ઞાનવાળા એ પ્રમાણે પ્રસિદ્ધિને પામેલા છે પડિતો જેનાથી, આ શ્રી સોમપ્રભસૂરિજીએ જણાવેલ અજયપાલના વર્ણનથી નક્કી થાય છે કે અજયપાલથી જ શ્રીકુમારપાલે નિષેધેલો શૈવધર્મ અને હિંસાની વૃદ્ધિ થયેલી છે. યાજજીવન મહારાજા કુમારપાલ તો જૈન અને અહિંસક જ રહ્યા છે.
સિદ્ધરાજ શ્રીજયસિંહદેવ, પરમહંત શ્રી કુમારપાલ અને શ્રીમૂલરાજ એ બધાનાં જાણ્યાં છે સંપૂર્ણ શાસ્ત્રોના રહસ્યને જેણે એવી પર્ષદામાં પ્રાપ્ત કરી છે પ્રસિદ્ધિ એવા કવિરાજ શ્રીપાલ તેમની કીર્તિલતાના કયારા રૂપ શ્રીસિદ્ધપાલ હતા. અહિં સિદ્ધરાજ વગેરેની પર્ષદાનું વર્ણન કરતાં પણ કુમારપાલને પરમાતતરીકે જણાવ્યો છે.
' કુમારપીભપ્રતિવોથે પત્ર-૪૦ इय जीव-दया-रूवं, धम्मं सोऊण तुट्ठचित्तेणारना भणियं मुणिनाह !, साहिओ सोहणो धम्मो ॥१॥जओ एसो मे अभिरुइओ, एसो चित्तंमि मज्झ विणिविट्ठो । एसो च्चिय परमत्थेण, घडए जुत्तीहिं न हु सेसो॥ मन्नंति इमं सव्वे, जं उत्तम-असण-वसणपमुहेसु । दिन्नेसु उत्तमाई, इमाई लत्थिभंति परलोए ॥ एवं सुहदुक्खेसुं, कीरतेसुं परस्स इहलोए । ताई चिय परलोए, लब्भंति अणंतगुणियाई ॥ जो कुणइ नरो हिंसं, परस्स जो जणइ जीवियविणासं । विरएइ सोख्विरहं, संपाडइ संपयाभंसं ॥ सो एवं कुणमाणो, परलोए पावए परेहितो । बहुसो जीवियनासं, सुहविगमं संपओच्छेयं ॥ जं उप्पइ तं लब्भइ, पभूयतरमित्थ नत्थि संदेहो । वविएसु कोहवेसुं, लब्भंति हि कोहवे च्चेव ॥ जो पुण न हणइ जीवे, जो तेसिं जीवियं सुहं विभवं । न हणइ तत्तो तस्स वि, तं न हणइ को वि परलोए ॥ ता भद्देणेव नूणं, कयाऽणुकंधि मए वि पुव्वभवे । जं लंधिऊण वसणाई, रज्जलच्छी इमा लद्धा ॥ ता संपइ जीवदया, जावज्जीवं मए विहेयव्वा । मंसं न भक्खयव्वं, परिहरियव्वा य पारद्धी ॥ जं देवयाण पुरओ, कीड़ आसगसंतिकम्मकए । पसुमहिसाण विणासो, निवारियव्वो मए सो वि ॥ जीववहदुक्कएण वि, जइ आसगाइ जायए कह वि । तत्तो दवानलेणं, दुमाण कुसुमोग्गमो होज्जा ॥