________________
688528
888888888888888888888888888888888888885999999999999999MARATomorronmmmmmmmmm
(पुन : १८36 જોતાં પેલો દરિદ્રવણિક વિચારવા લાગ્યો કે “જો મારા સાત દ્રમ્પ આ કાર્યમાં વપરાય તો, મારા જેવો બીજો ભાગ્યશાળી કોણ?' ત્યારે મંત્રીએ તેને જણાવ્યું કે-“શું તારે કંઈ બોલવાની ઇચ્છા છે?' એટલે વણિક બોલ્યો “આ સાત દ્રમ્મ લઈને હે પ્રભો ! મારા મનને સંતુષ્ટ કરો.” એમ તેના સદાચારથી અમાત્ય પરમ આનંદ પામીને કહેવા લાગ્યા કે –“હે ભાઈ ! તું મારો ધર્મમિત્ર છે, માટે સત્વર એ દ્રમ્પ અર્પણ કર. શ્રી તીર્થોદ્ધારની મારી આશા આજે સફળ થઈ.” વળી પોતાના જીવિતની માફક ક્લેશ વિના તે તમામ પૂંજીનો વ્યય કર્યો વહીમાં તેનું ઉપર નામ અને તેની નીચે બીજા ધનવંતોના નામ રાખ્યાં. પછી તેણે વિચાર કર્યો કે “આપણે તો ખરકર્મથી કોટિદ્રવ્ય ઉપાર્જન કરેલ છે અને તેમાંથી આ આપવાનું છે એમ ધારી તેમણે પોતાના ખજાનામાંથી ત્રણ રેશમી વસ્ત્ર અને પાંચસો દ્રમ્મ મંગાવીને મંત્રીએ તેને જણાવ્યું કે "હે ધર્મબંધુ ! આનો સ્વીકાર કરો.' ત્યારે વણિક જરા હસીને કહેવા લાગ્યો કે –“હે સ્વામિન્ ! અસ્થિર એવા ધનલેશથી હું પુણ્યનો વિક્રય કરનાર નથી. તેમ તમે પોતે પૂર્વપુણ્યથી વૈભવ પામ્યા છો, તો મારા જેવાને છેતરતાં શરમાતા કેમ નથી? એમ સાંભળતાં રોમાંચિત થતા મંત્રી બોલ્યા કે—‘તમે મારા કરતાં પણ અધિક ધન્ય છો, કે જેમનું મન આવું નિઃસ્પૃહ છે. એમ કહીને તેમણે કપૂરથી વાસિત પાનનું બીડું તે સાધર્મિક વણિકને माप्यु.' तद् गृहीत्वा स सन्मानपूरितः स्वगृहं ययौ । गेहिन्या बिभ्यदभ्यस्तदुर्वाक्यालीकुलक्षितैः ॥६४८॥ अकस्मात्सा च तं स्वादुवचनैः पर्यतोषयत् । आजन्मादृष्टपूर्वं तद् दृष्ट्वा विस्मयमाप सः ॥६४९॥ तेनोक्ते, च यथावृत्ते, साऽवादीत्पारितोषिकम् । यन्न त्वया गृहीतं तन्निवृतं मे व्यधाद् नमः ॥६५०॥ यदि त्वं मंत्रिणः पार्श्वे , लोहटंकार्धमप्यहो । अग्रहीष्यत्ततो नाहमस्थास्यं त्वद्गृहे ध्रुवम् ॥६५१॥ धेनुयोग्यं ततः स्थाj, श्रलाध्यं गाढं कुरुष्व तत् । तयेत्युक्तः कुशी प्रार्थ्य, दरमत्राखनत्ततः ॥६५२॥ खाते चाल्पे खनित्रं च, खटत्कृतमतः स तु । भार्यामाकार्य कथयामास सा च ततोऽवदत् ॥६५३॥ रात्रौ नियंजने किंचिद्विधेयं न तु सांप्रतम् । वेलां विलम्ब्य तत्तस्मात्तदाकृष्यत यत्नतः ॥६५४॥ चत्वारि हैमटंकानां, सहस्राणि स चासदत् । अल्पाया अपि पूजायाः, फलमेतज्जिनेशितुः ॥६५५॥ अर्पयिष्याम्यहं मंत्रिवाग्मटस्य धनं ह्यदः । इदृशि व्ययितं तीर्थे, तद्धि कोटिगुणं भवेत् ॥६५६॥ पल्याऽप्यनुमतः प्रातर्गिरिमाह्य मंत्रिणम् । वीक्ष्य तद्दर्शयामास, गृह्णीतेत्यवदच्च तम् ॥६५७॥ श्रुत्वेति धीसखस्वामी, प्राह मद्वचनं शृणु । सत्त्वात्ते सप्तभिर्दम्मैः, पूर्णो मम मनोरथः ॥६५८॥ अतः परं भवद्रव्यं, ग्रहीतुं नाहमीशिता । अनेन भविता यस्मात्, सौवर्णः सकलो गिरिः ॥६५९॥ अभिसंधिर्न मे सोऽस्ति, तत् स्वं द्रव्यं यथारचि । व्यय वर्धय भुंक्ष्वाऽथ धर्मे वा धेहि शीघ्रतः ॥६६०॥ स प्राह कुतपोद्वाहभाग्यस्य कनकं किमु । स्थाता मे कनके तत्कः, क्लेशोंऽगीक्रियतेऽस्य नु ॥६६१॥ भवान् यथा तथा कर्तुमिमं शक्त : प्रभुत्वतः । तत्प्रसद्य गृहाणेदं, तुष्टोऽस्तु कुतपो मम ॥६६२॥