SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ न: १८36 श्रीसरा 833 तेषामन्वयमण्डनं समभवत्संजीवनं दुष्षमामूर्छालस्य मुनिव्रतस्य भव (भृन्०) निःसोमपुण्यश्रियः । श्रीमन्तोऽभयदेवसूरिगुरवस्ते यद्वियक्तै र्गुणैर्दष्टुं तादृशमाश्रयान्तरमहोश्रदिक्चक्रमाक्रम्यते ॥३॥ यतिपतिरथ देवभद्रनामा, समजनि तस्य पदावंतसदेश्यः । दधुरधरितभावरोगयोगा, जगति रसायनतां यदीयवाचः ॥४॥ तदीयपट्टे प्रतिभासमुदः, श्रीमान् प्रभानन्दमुनीश्वरोऽभूत्। स वीतरागस्तवनेष्वमीषु,विनिर्ममे दुर्गपदप्रकाशम् ॥५॥एवं सपादशतयुतविंशतिशतपरिमितः । (समादर्शः) प्रथमादर्श गणिना लिखितो हर्षेन्दुना शमिना ॥६॥ આ ચાન્દ્રકુલને વિષે નિર્મળચારિત્રવડે યુક્ત ભગવાન અભયદેવસૂરિ થયા,જેમનું યશરૂપી શરીર હજુ સુધી પણ નવાંગવૃત્તિના ન્હાનાથી જાગતું જ છે. તેઓની પાટના આભૂષણરૂપ, વળી દુષ્પમાથી મૂછ પામેલ એવા મુનિવ્રતના સંજીવનરૂપ,સંસારી જવોને સીમારહિત એવી પુણ્યલક્ષ્મીને કરનારા એવા, અને શ્રીમાનું અભયદેવસૂરિ ગુરુમહારાજ જેનાથી જુદા પડેલ ઝણોથી બીજો એવો આશ્રય દેખવા માટે બધી દિશામાં જમાય છે . ૩. તેમની પાર્ટીના માલિક શ્રીદેવભદ્ર નામના યતિપતિ થયા, ભાવરોગના યોગને નાશ કરનારી એવી જેમની વાણીઓ જગતને વિષે રસાયણતાને ધારણ કરે છે પસાા તેમની પાટે પ્રતિભાના સમુદ્ર શ્રીમાનું પ્રમાનન્દ મુનીશ્વર થયા, તેમણે આ વીતરાગસ્તવનોને વિષે દુઃખે જાણી શકાય એવાં પદોનો પ્રકાશ રચ્યો પાપા એ પ્રમાણે સવાસોથી યુક્ત વીસસોના પ્રમાણવાળો સમાદર્શના પ્રથમ આદર્શમાં મુનિહર્ષદ્ગણિવડે લખાયો. તેરમી સદીના પ્રારંભકાળમાં થયેલા પ્રભાનન્દસૂરિએ પણ શ્રી કુમારપાલ મહારાજનું પરમાતપણું આ વીતરાગ સ્તોત્રમાં સ્પષ્ટપણે જણાવેલું છે. ॥ ॐ ॥ जयति श्रीजिनो वीरः, सर्वज्ञः सर्वकामद; । यस्याङ्गियुगलं कल्पपादपैर्युग्मजातकम् ॥१॥ नत्वा निजगुरून् सारसारस्वतविभाद्भुतान् । वीतरागस्तवान्वर्थः, बालगम्यं करोम्यहम् ॥२॥ • तथाहि-पूर्वं स्वर्गसहोदरे पत्तननगरे निजसहजपराक्रमाक्रान्तराजचक्रः परमप्रभुतानुकृतशक्रो दुर्द्धरविरोधिसिन्धुरभयंकरकरालकरवालः दशदिङ्भण्डलाखण्डमण्डनकीर्त्तिव्रततिवितानालवालः प्रजापालश्रीकुमारपालश्चतुःसागरावधि धात्रीधवतां दधाति स्म, स च कलिकालसर्वज्ञश्वेताम्बरादिषड्दर्शनाखण्डिताज्ञस्वप्रज्ञापराभूतसुरसूरिश्रीहेमसूरिवचनामृतेन गलितमिथ्यात्वगरलः सरलतरश्रीजिनमार्ग प्रतिपन्नवान्, श्री जिनोक्तनवतत्त्वानि श्रद्धानः प्रथमव्रतेऽष्टादशदेशेष्वमारिप्रवर्तनं मारिशब्द
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy