________________
ઉછે "
શ્રી સિદ્ધચક (જુન ૧૯૩૯) ___ तीर्थकल्पे अयोध्याकल्पे पत्र ८१,...तओ धारासेणयग्गामे खित्तमझे बिंबं ठिअं, रण्णा सिरिकुमारपालेण चालुक्कचक्कवट्टणा चउत्थं बिंबं कारित्ता ठविअं।
તીર્થ સર્જીજે-પત્ર ૧૪...... HIRપાનકૂપાનસુર્યકુનન્દનાઃ | શ્રીવીરવૈચમચોā:, શિરે નિરમી | ૧૦ |
તીર્થકલ્પમાં અયોધ્યાકલ્પ પત્ર-૮૧................ ત્યારપછી ધારાશ્રેણિકગામમાં ક્ષેત્રમધ્યમાં પ્રતિમાજી સ્થાપન કર્યા! ચાલુક્યકુલમાં ચક્રવર્તી રાજા શ્રીકુમારપાલે ચોથું બિંબ કરાવીને સ્થાપ્યું.
તીર્થકલ્પમાં અબ્દકલ્પ પત્ર-૫૪............ચૌલુક્યકુલમાં ચંદ્રમાં સરખા શ્રીકુમારપાલ રાજાએ શ્રીવીરપરમાત્માના ચૈત્યને ઊંચા શિખરમાં નિર્માપણ કર્યું ૫૦
श्रीवीतरागस्तोत्रं, सविवरणम् विकस्वरविवेकनिस्तंदचौलुक्यचंदपरमार्हतश्रीकुमारपालभूपालमौलिलालितनरवमयूखैः प्रवर्त्तिताद्भुतश्रीजिनराजशासनोन्नतिगलहस्तात्तातिकलुषदुःष्यमाकालविलसितैरनन्यसामान्या गण्य प्रभावभूरिभिः श्रीहेमचंद्रसूरिभिर्विरचितेषु समस्तस्तुति-रसरहस्यनिस्यंद पात्रेषु श्रीवीतरागस्तोत्रेषु तावत्प्रथमस्य प्रस्तावनास्तवस्य पदयोजनामात्रमुવગેરે .
વિકસ્વર એવો જે વિવેક તેને વિષે આલસ્યથી રહિત એવા ચૌલુકયચંદ્ર અને પરમાત શ્રીકુમારપાલ રાજાના મુકૂટથી શોભતા છે નખમયુખ જેઓના, વળી પ્રવર્તાવેલી શ્રજિનશાસનની અદ્ભુત ઉન્નતિથી જેઓએ અત્યંત મેલા એવા દુઃષમા કાળના પ્રભાવો નાશ કર્યા છે એવા શ્રી હેમચંદ્રસૂરિજી તથા અસાધારણ અને ન ગણી શકાય એવા પ્રભાવે ભરેલા એવા જે શ્રી હેમચંદ્રસૂરિજી,તેઓએ રચેલા એવા સર્વસ્તુતિના રહસ્યને ધારણ કરનાર વીતરાગ સ્તોત્રમાંના પ્રથમ પ્રસ્તાવનાના સ્તવની પદયોજના માત્ર શરૂ કરાય છે.
'चान्द्रे कुलेऽस्मिन्निर्मभलैश्चरित्रैः, प्रभुर्बभूवामयदेवसूरिः । नवाङ्गवृत्तिच्छलतो यदीयमद्यापि जागर्ति યશા શરીરમ્ III