SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ સારી રીતે કરી : ૧૯૩૯ ) સર્વ ચિત્કોશ કાર્ય ગંજુકસમારચનાદિ કરાયું. ભૃગુકચ્છશાળામાં, શ્રીચિકાશવડ શ્રીસંઘનું કલ્યાણ થાઓ પં. શાંતિસુન્દરમણિએ ચિત્કાશગંજુકની સમારચનાદિ કાર્ય કર્યું. શ્રી. __ श्रीप्रशस्तिसंग्रहे पत्र ७१ श्रीशांतिनाथचरित्रम् क्षोणितलप्रसृतमूल उदीर्णशाखो, धर्मैकहेतुरुस्पर्वपरंपराढयः । श्रीमाननेकगुणभृ प्रदूर्वन (द्वटवत् प्रदूर्वन् ) प्राग्वाटवंश उदीर्ण (दितो) વિદ્રિતીતિ બૂમ શા तवंशलब्धप्रभवः पुराऽऽसीदिनीगजिनः (ऽऽसीद्विनिर्गतः) सत्यपुरात्भूटी स्टीन (स्फुटश्रीः) श्रेष्ठी विशिष्टः किल सिद्धनागस्तस्याथ भार्याऽभवदंपतीति ॥२॥ + सुवत्सरे नगभुजार्कमिते (१२२७) नभस्ये, मासे पुरेऽणहिलपाटकनामधेये । शुश्रावके कुमारपालनृपे च राज्यं, कुर्वत्यलिख्यत सुपुस्तकमेतदंगं ॥ ३४ ॥ श्रीमत्परमानंदाचार्येभ्य श्रीधराः मभ्राचा (भमार्येभ्यः) ....... ... ... ... ... .. . રૂપ છે यावन्नभःश्रीर्जननीयतोषं, पयोधरक्षीरभवं प्रजानां । तनोति ताराभ्ररणा सुपुष्पदन्ताऽस्तु तावद् भुवि पुस्तकोऽयं ॥ ३६॥ श्रीचक्रेश्वरसूरेः श्रीपरमाणंदसूरिभिः शिष्यैः विहिता प्रशस्तिरेषा । પતિ પુસ્તાક્ય રૂ૭ | મંગલં મહાશ્રી: . પૃથ્વીમંડળમાં જેનાં મૂળ વધારે વિસ્તર્યા છે અને જેની મોટી મોટી શાખાઓ છે, અને જે ધર્મનું અસાધારણ કારણ છે, વળી જે મોટા પર્વની પરંપરાએ સહિત છે, જે અનેકગુણોને ધારણ કરનારા વડની માફક વ્યાપ્તિ પામનારો પ્રાગુવાટ નામનો વંશ ઉદયવાળો જગતમાં પ્રસિદ્ધ છે. ૧ તે વંશમાં મળ્યો છે જન્મ જેને અને સત્યપુરથી નીકળેલો સ્કુટ તથા લક્ષ્મીવાળો એવો વિશિષ્ટ સિદ્ધનાગ નામનો શ્રેષ્ઠી પ્રથમ હતો, અને તેની અંપતિ નામની ભાર્યા હતી. X બારસો સત્તાવીસમા વર્ષમાં ભાદરવા મહિનામાં અણહિલ પાટણ નામના નગરમાં અત્યંતશ્રાવક એટલે પરમાર્વત એવો કુમારપાળ રાજા રાજય કરતા હતા તે વખત સારું પુસ્તક જેનું એવું આ અંગ લખવામાં આવ્યું ૩૪ સંવત્ ૧૨૨૭ કે જે પરમાહિત કુમારપાળનો સ્વર્ગવાસનો સમય છે તે વખતે લખાયેલી પુસ્તિકામાં પણ અન્યગચ્છીય શ્રીમાનું પરમાનંદાચાર્યે પણ શ્રીકુમારપાલને પરમશ્રાદ્ધ તરીકે જણાવેલા છે. આથી તેમના જૈનત્વ માટે કંઈપણ સંદિગ્ધપણું રહેતું નથી.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy