________________
::
:
જુન ૧૯૩૯)
શ્રી સિદ્ધચક્ર છે રાયકાળ છે તેમાં લખેલી પુસ્તિકામાં પણ લેખકે તેને પરમ શ્રાવક તરીકે અહીં જણાવેલા છે. એટલે કુમારપાલના પરમહંતપણામાં અતિશયોક્તિ રહેતી નથી, તેમ શંકાનું સ્થાન પણ રહેતું નથી. વાસ્તવિક છે કે ૧૨૧૬માં માગશર સુદિ બીજે અમારી પડવાને લીધે કપાસુંદરીના કહેવાતા લગ્નથી કલિકાલસર્વજ્ઞ મહારાજ હેમચંદ્રસૂરિજીએ પરમહંતપદ આપ્યા પછી પાંચ વર્ષ પછી લખાયેલા પુસ્તકમાં પરમશ્રાવકપણું હોય. આ ચક્રેશ્વર વગેરે આચાર્યો શ્રી હેમચંદ્રજીથી ભિન્ન સંપ્રદાયના છે છતાં પરમહંતપણું માને છે. __ श्रीप्रशस्तिसंग्रहे पत्र १५ पृथ्वीचंद्रचरित्रम् संवत् १२१२ वर्षे ज्येष्ठसुदि १४ गुरावद्येह श्रीमद्दण (सिंह)हिल्लनयरसमतो ( सामन्तोपनमना) सेसमवि (धि) गत पं(च) महाशब्दवाद्यमानं चौलुकुलक्यकमलकलिकाविकासं कर्नाटरायमानमर्दनकरं स पादलक्षराष्ट्रवनदहनदावानलं मालवे राष्ट्रे निजाहया (ज्ञायाः)संस्थापनकरं मूलराजपट्टोद्दनधुराधौरेयं पार्वतोप्रियवरलब्धप्रसाद इत्यादि समस्तराजावलीमालालंकारविराजमान श्रीकुमारपालदेवविजयराज्ये तत्पादावाप्तप्रसादमहाप्रचंडदंडनायक श्रीवोसरी लाटदेशमंडले महीद(य)मुनयोरंतराले समस्तव्यापारान् परिपंथयंतीत्येतस्मिन् काले जीणे [णो ] रग्रामे नियमसंजमस्वाध्यायध्यानानुरतपरमभट्टारक आचार्यश्रीमजितसिंहसूरिकृते श्रावकसोढूकेन परमश्रद्धायुक्तेन पृथ्वीचंद्रचरित्रपुस्तकं विशुद्धबुद्धिना लिखापितं । लिखितं च पंडितमदनसिंहेनेति ॥ मंगलं महाश्रीः । संवत् १४७८ वर्षे वैज्ञानिकशिरोमणिपूज्य पं. शान्तिसुन्दरगणिपादैः सर्वं चित्कोशकार्यं गंजुकसमारचनादिकमकारि, भारु [ भृगु कच्छकशालायाम् । श्रीसंघस्य शुभं भवतु श्रीचित्कोशेन ॥ पं. शांतिसुंदरगणिभिश्चित्कोशगंजुकसभारचनादि कृत्यं विदधे ॥ श्रीः॥
સંવત્ ૧૨૧૨ વર્ષે જેઠ સુદિ ૧૪ને ગુરૂવાર આજ અહીં શ્રીમદ્ અણ(સિંહ) હિલ્લનયર(સમતો) પંચમહાશબ્દથી વગાડાતું ચૌલુક્યકુલરૂપ કમળની કલિકાને વિકાસનાર, કર્ણાટકના રાજાના માનને મર્દન કરનાર, સવાલાખ દેશરૂપ જે વનો તેને પ્રતાપવડે બાળવામાં દાવાનળ સરખા, માલવદેશને વિષે પોતાના નામનું સ્થાપન કરનાર, મૂલરાજની પાટને વહન કરવારૂપ જે ધુંસરી તેને વિષે અગ્રેસર, પાર્વતીના પતિથી પ્રાપ્ત કરાયો છે પ્રસાદ જેતેણે એ વગેરે (એવી પણ) સમસ્ત રાજાઓની શ્રેણિરૂપી માલાના અલંકારે કરીને શોભતા શ્રી કુમારપાલદેવવિજય રાજયમાં તેના ચરણકમળોથી પ્રાપ્ત થયેલ પ્રસાદરૂપ મહાપ્રચંડ દંડનાયક શ્રી વાસરિ લાટદેશના મંડળને વિષે મોટા એવા બે નદીઓની વચમાં સમસ્ત પાપવ્યાપારોને નિષેધે છે. એ સમયને વિષે જીણોગ્રામમાં નિયમ-સંયમસ્વાધ્યાય અને ધ્યાનને વિષે રક્ત પરમભટ્ટારક આચાર્ય શ્રીમદ્અજીતસિંહસૂરિને માટે પરમ* શ્રદ્ધાથી યુક્ત સોઢુકશ્રાવકે પૃથ્વીચંદ્રચરિત્ર નામનું પુસ્તક લખાવ્યું, મદનસિંહનામના પંડિતે તે લખ્યું. મંગલ મહાશ્રી. સં.૧૪૭૮મા વર્ષે વૈજ્ઞાનિકમાં શિરોમણિ પૂજય પં. શાન્તિસુન્દરમણિચરણોએ