________________
*
*
(અનુસંધાન પાના ૨૧૫ ચાલુ) ધારાએ જગતના મિત્રો મિત્રતાની સફલતા ગણે છે. ત્યારે આ ધર્મરૂપ સુમિત્ર આ લોક, પરલોક, ૨૭ 5 સ્વર્ગ અને મોક્ષ એ સર્વની સંપત્તિ મેળવવી આપનાર હોઈ હંમેશા સાથે રહેનારો સુમિત્ર છે.) ? ૫. પરમગુરૂ (જેમ ગુરુ મહારાજની સેવા શુશ્રુષા કરતાં જીવાદિ તત્ત્વ અને ? છે દેવાદિરત્નત્રયીનો બોધ થાય છે. તેવી રીતે ધર્મ એ જ જન્માંતરે પણ પ્રત્યેક બુદ્ધાદિકની માફક જે જીવાદિ તત્ત્વ અને દેવાદિ રત્નત્રયીનો બોધ કરાવનાર હોવાથી ધર્મ એ પરમગુરુ છે.)
. ૬. ઉત્કૃષ્ટ રથ (વ્યવહારમાં આવતા રથો પ્રયાણ દ્વારાએ ઈષ્ટ પુરને પમાડનારા થાય છે, છે તેમ કોઈપણ જગો પર નહિ ભાગવાવાળો એવો, એકજ લાગણીથી બનેલો, આશ્રવરૂપી ચંચળ 09 છે એવા વાહ (ઘોડા) વગરનો, ઋદ્ધિ ગૌરવાદિ શલ્યોએ રહિત, એવો આ ધર્મ તે જ ઉત્તમ રથ
કમ મ મ મ મe
006 05 06 00 006 (
*
*
ઈ06 © S6 SS SS SS SS U૭ ઈ૭ ઈV૭ ઈ૭ ઈ૭ ઈ૭ ઈ૭ ઈV૭ ઈv૭ ૭ ૭ ઈV૭ ઈ૭ ઈ06 ©
V૭ ઈ૭ )
*
થી ૭. શંબલ (જગમાં મુસાફરી વખતે લેવાયેલ શંબલ અમુક દિવસોએ નાશ પામે છે કે ?
ખુટે છે પરંતુ ધર્મરૂપી શંબલ આખી મુસાફરીમાં અક્ષયપણે રહે છે. બીજા શબલોનો ઉપભોગ 5 નિયમિત વખતે જ હોય છે, ત્યારે ધર્મ શંબલનો ઉપભોગ ચોવીસે કલાક હોય છે. બીજા શબલો
સ્વાભાવિક કે આગન્તુક દોષવાળા હોય છે, ત્યારે ધર્મરૂપી શબલ સર્વ દોષોએ કરીને રહિત હોય છે. બીજા શંબલો સાથીઓને દેવાથી ખુટે તેવા હોય છે. ત્યારે આ ધર્મ રૂપી સંબલ કોઈ પણ
પ્રકારે દેવાથી ખુટતું નથી. બીજા શબલોની બે રૂપીઆ પાંચ રૂપિયા જેવી કિંમત થાય છે. ત્યારે એક 9 આ ધર્મ પરિણતિરૂપ શંબલની કિંમત થઈ શકતી જ નથી.) શ
૮. રત્નનો સંચય (જગતમાં રત્નોનો સમુદાય રાજા, ભાઈઓ કે ચોરોથી ઉપાડી જવાય છે 8 છે, પરંતુ આ ધર્મને કોઈપણ ઉપાડી લઈ જઈ શક્તો નથી. રત્નોનો ભંડાર જેમ જેમ ખર્ચાય તમ 5 કરે તેમ ખુટે છે, પરંતુ આ ધર્મરૂપી રત્નોનો ભંડારતો જેમ જેમ ખરચવામાં આવે તેમ તેમ વધવાવાળી રે હાથ છે. જગતમાં રત્નોનો ભંડાર અરણ્ય વિગેરેમાં આપત્તિને કરનારો થાય છે. પરંતુ આ ધર્મરૂપી છે 08 રત્નભંડાર તો સર્વ જગોપર શ્રેષ્ઠ સિદ્ધિ કરનારોજ થાય છે. જગતમાં રત્નોના ભંડારો ભરેલા
હોય છતાં તેમાંથી એકપણ રત્ન જીવની સાથે બીજે ભવે આવતું નથી, પરંતુ આ ધર્મરૂપી 08 રત્નોનો ભંડાર જેવો તેવો જીવની સાથે પરભવમાં આવે છે.)
૯. સાર્થવાહ (જગતના સાર્થવાહો બાહ્ય અરણ્યનો પાર કરાવનારા થાય છે. પરંતુ આ છે 5 ધર્મ સાર્થવાહ જ સંસારસમુદ્રનો પાર કરાવનાર છે. જગતના જંગલો મર્યાદિત હોય છે. ત્યારે એક થી? આ સંસારરૂપી જંગલ ભલભલાઓને પણ અત્યંત ભયંકર હોઈ અનંત હોય છે. જગતના થશે
સાર્થવાહો લોભના પ્રવાહમાં તણાયેલા હોય છે. ત્યારે આ ધર્મસાર્થવાહ લોભનો પ્રવાહ દૂર છે સર્ડ કરનાર હોય છે. જગતના સાર્થવાહો સામાન્ય નગરોમાં લઈ જનારા હોય છે. ત્યારે આ ધર્મરૂપી !
સાર્થવાહ શાશ્વત સુખમય એવા મોક્ષનગરમાં લઈ જનાર હોય છે. ઉપર પ્રમાણે ધર્મનું સ્વરૂપ
અને તેની નવ ઉપમાઓ વિચારી ભવ્યજીવોએ ધર્મને માર્ગે પ્રયાણ કરી આત્માનું કલ્યાણ કે કરવાની જરૂર છે.
* * * *
>
<
06 09 06 06 09 06 09 06