________________
• મગફળીની સીંગ જમીનમાં થાય છતાં અભક્ષ્ય કેમ નહિ? • શાસ્ત્રોમાં કાર્યોત્સર્ગનું પ્રમાણ શ્વાસોચ્છવાસનું આવે છે પણ નવકાર કે
લોગસ્સનું આવતું નથી શું કારણ? સમાલોચના આગમોદ્ધારકની અમોઘદેશના (ભવભાવના) શ્રાવકે કેવી દેશના કરવી? ગુન્હાને ધિક્કારો - ગુન્હેગારને નહિ આગમોદ્ધારકની અમોઘદેશના (ભવભાવના) સાગરસમાધાન • કૃષ્ણ અપરકંકામાં લવણ સમુદ્રની વાટે ગયા તો રથ પાણીમાં ચલાવ્યો કે
સમુદ્રના તળીયે? • જિનકલ્પ અને એકાકી પ્રતિમા ધારીમાં શું તફાવત તેમનું કયું સંઘયણ હોય? | ૮૬
અસ્તિત્વ ક્યાં સુધી ચાલ્યું? • નિદ્વવોને કાયોત્સર્ગ પૂર્વક સંઘબહાર કર્યા તો કાયોત્સર્ગનો શું અર્થ સમજાવો? • પ્રહરણ વગેરેની પૂજાથી નિર્જરા કે બંધ? • તામલીતાપસ મરીઈન્દ્રથાય છે અને બધા ઈન્દ્રો સમ્યગુદ્રષ્ટિ હોય તો તેને
સમક્તિ ક્યારે ફરસ્યું? • શું સાધુ દારૂપી શકે? તેમને સાધુ કહેવાય? • ચક્રવર્તી સ્ત્રીરત્નસિવાય બીજી સ્ત્રીને ભોગવવા વૈક્રિય શરીર કરે તો યુદ્ધમાં
કરે કે નહિ ? • નંદીસૂત્રના કર્તા કેટલા જ્ઞાનવાળા અને ક્યારે થયા? • વિષ્ણુકુમાર વૈક્રિય શરીર કર્યું ત્યારે મૂળશરીર ક્યાં રાખ્યું? મેરૂપર્વ તને
ઓળંગ્યા તે આકાશગામિની વિદ્યાથી? • નવકારમંત્રને અપૌરુષેય વચન કહી શકાય? • ચંદનબાળાએ ૧૧ અંગનો અભ્યાસ કોની પાસે કર્યો?