________________
• પૂર્વે સાધ્વીઓ ૧૧ અંગ ભણતા અને હાલ આચારાંગ સુધી જ કેમ ?
રિવાજ ક્યારથી બદલાયો? • અનંત પરમાણુ નિષ્પન્ન સ્કંધમાં ઓછામાં ઓછા કેટલાક વર્ણાદિ હોય? • દરેક સૂત્રના કર્તા પૂર્વધરોજ હોય તો પછી ૪૫નેજ કેમ આગમ કહેવાય છે? • ચારે નિકાયમાંથી કયા દેવો મૂલશરીરે સ્થાનમાંથી જતાં નથી? • દેવોને મનોભક્ષણ અહાર હોય છે તો ત્રણ અહાર પૈકી કે બીજો? • ગર્ભજજીવ પ્રથમ સમયે વીર્ય અને રૂધિરનો અહાર કરે કે બીજો? • નવકારમાં નમોલાએ સવ્વઆયરિયાણં કેમ નહિ? • મહાવીર પ્રભુની અંતીમ દેશનામાં સોળે પહોર સાધ્વી હતા? • કાલિક સૂત્ર અને ઉત્કાલિક સૂત્ર એટલે શું?. • પ્રવચન સારોદ્ધારટીકાદીમાં શ્રુતવિભાગમાં પદનું પ્રમાણ જાણમાં નથી લખ્યું છે ૮૮
તો આપણે જાણો છો? • મહાવિદેહમાં અહીંની જેમ વર્ણ વ્યવસ્થા ખરી? ભરત મહારાજના સમયમાં | ૮૮
બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ ?
તીર્થયાત્રા સંઘયાત્રા ૨૮. પ્રવૃત્તિધર્મ અને પરિણામ ધર્મ ૨૯. આગમોદ્ધારકની અમોઘદેશના (ભવભાવના) ૩૦. સાગરસમાધાન
• મહાવિદેહમાં પણ અહીંની જેમષદર્શનખરાં? • જેમ ૧૪-૧૦ પૂર્વધરો સંભળાય તેમ ૧૧-૧૨ પૂર્વધરો હોય ખરાં? • પહેલાં પૂર્વ કરતાં પછીના પૂર્વો બમણાં લખે છે પણ પદની સંખ્યાતો ઓછી
વત્તી જણાય છે તો કેમ? • ‘અપરાધિશું પણ નવી ચીતવીએ પ્રતિકુલ’ એમ છે તો ૪-૫-૬ ગુણતણા સમ્યકત્વ રહિત માનવા
૧૦૬