SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોદ્ધારકની અમોઘદેશના (ભવભાવના) સાચુવાણીસ્વાતંત્ર્ય શ્રી ષોડશકપ્રકરણ અને ભગવાન હરિભદ્રસૂરિજી સ્વાધ્યાય વિભાગ (અભાણશતક) તીર્થયાત્રા - સંઘયાત્રા સાગર સમાધાન • સ્તવન અને મંગલમાં કેટલા કેટલા શ્લોક કે કાવ્ય જોઈએ? • દેવેન્દ્રસૂરિરચિત ચૈત્ય ભાષ્ય પહેલા બીજા ભાષ્યો હતા? • જ્ઞાનનો સ્વભાવ એક વિશેષ જાણવાનો કે અનેક વિશેષ? • એક વિશેષ જાણવામાં એક વિશેષ થાયતો અનંત વિશેષ માટે? • પ્રાતિહાર્ય એટલે પહેરેગિર તો અશોકવૃક્ષ કાયમ હોય? • દિવ્યધ્વની દેવકૃત માનવો કે કર્મક્ષયથી થયેલ માનવો? • ભામંડલ પ્રાતિહાર્ય છે તો કર્મક્ષયજનિત કેમ કહેવાય? • બધી નિગોદોમાં જીવો સરખા હોય કે ઓછાવત્તા હોય? • નિગોદમાં એકજીવ અને એક ગોળાની અવગાહના સરખી કહે છે માટે | નિગોદમાં અવગાહના સરખી માનવી કે કેમ? • અવધિજ્ઞાનની જેમ શ્રુતજ્ઞાન અને તેના ઉત્કૃષ્ટકાલમાં ફેર ખરો? • ઉપધાનની ક્રિયા રાધના માટે છે? બીજી રીતે શ્રુતજ્ઞાન આવેલ હોય તો પછી ઉપધાનની ક્રિયા શા માટે કરવી? • અવસર્પિણીમાં પૂર્વકાલને મહત્ત્વ અપાય છે તેમ શુઉત્સર્પિણીમાં ભવિષ્યકાલને મહત્વ અપાશે? • પરલોકાદિનમાને પણ સદાચાર અને નિતી ચાલે તો સારો ગણાય કે નહિ? - જેમને માવજીવ પાંચતિથિ દશ ઉપવાસનો નિયમંહોય તો તે વર્ધમાનતપની ઓળી આદિ આદરે તો તેની તપસ્યા તિથિના હિસાબમાં આવે? 9
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy