________________
દેવદૂષ્યવસ્ત્રનો રંગ અને તેનું સ્થાના જૈન જનતા સારી રીતે જાણે છે કે ભગવાન જીનેશ્વર મહારાજાઓ જયારે ધનમાલ, જ કુટુંબકબીલાઓ અને રાજયઋદ્વિ છોડીને દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે ઈંદ્રમહારાજા દરેક જીનેશ્વર આ જે મહારાજાઓના ખભે દેવદુષ્ય સ્થાપન કરે છે. પરંતુ તે દેવદુષ્ય એકલાખ સોનૈયાની કિંમતવાળું છે જ છતાં પણ વિવિધ વર્ણવાળું હતું કે એકવર્ણવાળું હતું, અને જો એકરંગવાળું હતું તો પણ પાંચ જજ ૪ રંગોમાં કયા રંગવાળું હતું એ હકીકત ઘણા ઓછા જ જૈનોના જાણમાં હોય છે. સ્વાભાવિક છે એ રીતિએ એ દેવદુષ્યની કિંમત સાંભળીને કેટલાક ભદ્રિક જૈનો રત્નથી ભરેલું અને વિવિધ વર્ણવાળું એ
માનવા લલચાય એ અસ્વાભાવિક નથી. પરંતુ નથી તો તે દેવદુષ્ય હીરામોતી કે રત્નથી કે અલંકૃત હોતું, અને નથી તો તે અનેક પ્રકારના ચિત્રામણોથી ચિત્રિત હોતું, કિન્તુ ભગવાન છે મહાવીર મહારાજે દીક્ષા ગ્રહણ કરી તે વખતે ઈંદ્રમહારાજે જે દેવદૂષ્ય તેઓશ્રીના ખભે આ નું સ્થાપન કરેલું છે તે શ્વેતવર્ણવાળું હતું. કારણકે આચાર્ય મહારાજ શ્રી સિદ્ધસેનસૂરિજી તત્ત્વાર્થ છે એ વૃત્તિમાં “મમરોહિતસિત,વિગેરે શબ્દોથી સ્પષ્ટપણે જણાવે છે, અને તેથી એ સમજવું
સહેલું પડે છે કે ભગવાન મહાવીર મહારાજે ધારણ કરેલું દેવદુષ્ય સફેદ રંગવાળું હતું. સંભવ છે શું છે કે અજીતનાથ મહારાજ આદિ બાવીસ તીર્થકરોના દેવદુષ્યનો રંગ તો સફેદ હતો એ જ જ ચોકકસ જ છે અને આ અપેક્ષાએ જેમ બાવીસ તીર્થંકરના સાધુઓ પંચરંગી વસ્ત્ર ધારણ કરતા કે જ હોવાથી કેવળ સફેદ વસ્ત્ર ધારણ કરવાવાળા મહાવીર મહારાજના સાધુઓ શ્વેતામ્બર તરીકે * ઓળખાયા, તેવી રીતે ભગવાન મહાવીર મહારાજને માટે પણ શ્વેતવસ્ત્રથી શ્વેતામ્બરપણું એ
કહેવામાં આવે તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. યાદ રાખવું કે દિગમ્બર સમાજનો લપુરૂષ ૪ શ્વેતામ્બરમાંથી નીકળેલો હતો, અને વસ્ત્રવાળી સંસ્થામાંથી તે ભિન્ન પડેલો હોઈને લોકોએ ૪ * જ્યારે તેને વસ્ત્ર સંબંધી પ્રશ્ન કર્યો ત્યારે તે દિગમ્બરના
| (જુઓ ટાઈટલ પાનું ૩જું)
x
xx Xx x