________________
અપૂર્વ ગ્રંથરત્નો (ટાઈટલ પાન-રનું અનુસંધાન) ૪૧ મધ્યમસિદ્ધપ્રભાવ્યાકરણ ૦-૮-૦ ૫૦ સામાયિક સૂત્ર (સવિધિક) ૪૨ યુક્તિપ્રબોધ
૧-૧૨-૦ ૫૧ ષડાવશ્યકસત્ર (સવિધિ) ૪૩ લલિતવિસ્તરા
૦-૧૦-૦ પર શ્રાદ્ધવિધિ (હિન્દી) ૪૪ વંદારૂવૃત્તિ
૧-૪-૦ પ૩ સિદ્ધચક્ર માહાભ્યમ્ ૪૫ ષોડશક પ્રકરણ સટીક
૧-૦-૦ ૫૪ શ્રીનમસ્કાર મહાભ્યમ્ સંસ્કૃત ૪૬ ૧૨૫,૧૫૦, ૩૫૦નાં સસાક્ષિક
૫૫ શ્રીશ્રેણિક ચરિત્ર (સંસ્કૃત પદ્ય) ઉપાધ્યાયજી મહારાજનાં સ્તવન ૦-૮-૦ પ૬ શ્રી કૃષ્ણ ચરિત્ર (પ્રાકૃત) ૪૭ જિનસ્તુતિદેશના
૦-૧૦-૦ પ૭ પૂજા પ્રકાશ (છપાય છે) ૪૮ વસ્ત્રવર્ણ સિદ્ધિ
૦-પ-૦ ૫૮ સ્વાધ્યાય પ્રકાશ (છપાય છે) ૪૯ દેવસરાઈ પ્રતિક્રમણ
પ૯ સુપાત્રદાન પ્રકાશ (વિધિ સહિત)
૦-ર-૦ ૬૦ શ્રીપંચવટુક ભાવાર્થ
૦-૧-૦
૦-૮-૦ ૧-૧૨-૦ ૧-૦-૦ ૦-પ-૦ ૦-૬-૦ ૦-૧૦-૦
૦-૮-૦
(અનુસંધાન ટાઈટલ પાના-૪નું ચાલુ) આદ્યપુરૂષે “અમારે તો દિશારૂપી વસ્ત્રો”એમ ઉત્તર આપ્યો, અને તેથી તેઓ જગતમાં દિગમ્બર તરીકે જ જાહેર થયા. દિગંબરોના કહેવા મુજબ જો શ્વેતામ્બરો દિગમ્બરમાંથી નીકળ્યા હોત તો તેઓને માટે સર્વસ્ત્ર કે સામ્બર જેવા શબ્દો હોત, પરંતુ શ્વેતામ્બર શબ્દ હોત નહિ અને એક વર્ગથી તો ફક્ત શ્વેતામ્બરપણાનું ખરું કારણ તો ઉપર જણાવ્યા પ્રમાણે પાંચ રંગને ધારણ એ કરવાવાળા મુનિવર્ગથી ફક્ત શ્વેતવર્ણ ધારણ કરવાવાળો મુનિવર્ગ થયો એ જ છે. દેવદુષ્યના છે વર્ણને અંગે જેમ જેતપણું છે, તેમ દેવદુષ્યના સ્થાનને અંગે કેટલાકો ઉત્તરાસંગ જેવું વૈકક્ષ શબ્દ સાંભળીને તેનું ધારણ કરવું મનાય, પરંતુ સુરજૂર્વ વડુ સર્વાગvidછે”એ વિગેરે વાક્યોથી ભગવાન જિનેશ્વર મહારાજના ખભા ઉપર તે ધારણ કરાતું હોય તે માનવું ઉચિત છે. ભગવાન
મહાવીર મહારાજના વર્ણનને અંગે અર્ધદેવદૂષ્ય આપવું અને પછી કાંટામાં લાગીને અડધાનું હા પડી જવું એ હકીકત જે પ્રસિદ્ધ છે તે પણ તે ઉત્તરાસંગનો આકાર સૂચવે તેના કરતાં ખભા ઉપર એ સ્થાપવાનું વધારે સૂચન કરે છે.
ધી “જૈન વિજયાનંદ” પ્રિ.પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિધ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.