________________
Regd. No.
B. 3047 श्रीनवपदात्मकश्रीसिद्धचक्राय नमो नमः શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું પાક્ષિક મુખપત્ર વીર સંવત ૨૪૬૫ વિ.સં. ૧૯૯૫
અંક: ૭. વર્ષ સાતમું
તા.પ-૧-૩૯
ગુરુવાર પોષ સુદી પૂર્ણિમા
તંત્રી: પાનાચંદ રૂપચંદ ઝવેરી ઓફીસ ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭, મુંબઈ.
સિદ્ધચક્ર છે
......ય.. ૬ મુખ્ય ઉદ્દેશ પત્રનો જિન ભાષિત વરજ્ઞાન પર ( સમજી ભવ્યજનો ધરી ચરણ લહે નિર્વાણ -
– લવાજમ :-- વાર્ષિક પોષ્ટ ખર્ચ સહિત રૂા.૨-૦-૦ છુટક નકલના રૂા. ૦-૧-૬
– ઉદેશ :5 શ્રીનવપદોમય શ્રીસિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃતિ પોષવા છે Sી સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાનાં સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે. એક