________________
-
(અનુસંધાન પાના ચોથાનું) ક, પુત્રોને જ શ્રાવકપણામાં દેશનાનો અધિકાર છે એમ કહી શકાય નહિ, પરંતુ કહેવું જોઈએ કે
* સર્વસામાન્ય રીતે શ્રાવકોને ધર્મદેશનાનો અધિકાર છે. જો કે વાચકોને “ધો નિણપત્રો આ પપ્પના દેત્રો’ એ વચનથી ઉપર જણાવેલું કથન વિરૂદ્ધ લાગશે, પરંતુ શાસ્ત્રકારો સ્થાને
સ્થાને જણાવે છે કે વ્યાજ્ઞાનતો વિશેષપ્રતિપત્તિનદિ સર્વેદાન્નક્ષમ્' અર્થાત્ જે વાક્યોમાં પરસ્પર * વિરોધ લાગતો હોય અને સંદેહ પડતો હોય તે સૂત્ર વાક્યોની વ્યવસ્થા એ સૂત્રના વ્યાખ્યાનને 55 અનુસરીને કરી દેવી, પરંતુ પરસ્પર વિરોધ લાગે અને સંદેહ થાય એટલે સૂત્રને વિરોધવાળું !
માની લેવું નહિ. આ વાત બરોબર લક્ષ્યમાં રાખીને દરેક વાચકે વ્યવસ્થા કરવી જોઈએ અને
વ્યાખ્યાકારોએ પણ તેવી જ વ્યવસ્થા કરેલી છે. અર્થાત્ સંઘ કે સભા સમક્ષ દેવાનો અધિકાર – ૬ - નિશીથસૂત્રને જાણનારા અને પંચમહાવ્રતને ધારણ કરનારા સાધુ સિવાય બીજા કોઈનો પણ કરે
નથી, પરંતુ જેમ ઘરના મનુષ્યોને ઘરનો આગેવાન શરીફ નહિ છતાં પણ શહેનશાહી ઢંઢેરો છે.
સંભળાવી અને સમજાવી શકે, તેવી રીતે ઘરના કુટુંબી માણસોને દેશવિરતિવાળો કે એકલી દ્ર ક સમ્યગ્દષ્ટિવાળો જૈનધર્મનું કથન કરે અગર જૈનધર્મની દેશના કે તેમાં કોઈપણ જાતનો વિરોધ ક8
રહેતો નથી. તે શ્રાવકે કરાતી ધર્મદેશનાનો નમૂનો र अणोरपारंमि भवोदहिमि, उब्बुड्डनिब्बुड्ड करतएहिं, दुक्खेण पत्तं इदमाणुसत्तं, तुब्भेहिं रोरेहिं निहाणभूय । * III શ્રાવક પોતાના કુટુંબવર્ગને રાત્રે પડિક્કમણું કરીને ઘેર ગયા પછી ધર્મદેશના કરતાં જણાવે જ છે કે અનાદિકાલથી જેનો પાર આવ્યો નહોતો અને અનંતાકાલે પણ જેનો પાર આવી શકે તેવો કે
નથી એવો આ સંસારરૂપી સમુદ્ર છે, અને તે સંસારરૂપી સમુદ્રમાં ઉંચા આવવું અને નીચા જવું '* એમ કરતાં કરતાં અનંતા પુદ્ગલ રાવર્તો આપણે મહાદુઃખમાં કાઢેલા છે, એવી રીતે * સંસારસમુદ્રમાં રખડપટ્ટી કરતાં કરતાં મનુષ્યજન્મ ઘણો જ દુર્લભ હતો અને તે મહાદુઃખે પ્રાપ્ત :
થયો છે. જેમ જન્મથી દરિદ્ર એવો મનુષ્યને રત્નાદિકે કરીને ભરેલું એવું નિધાન પ્રાપ્ત થવું તે
અસંભિવત નહિ તો પણ દુઃસંભવિત તો જરૂર છે, એવી રીતે સંસારસમુદ્રમાં રખડપટ્ટી કરનારા ક જીવને આ મનુષ્યપણાની પ્રાપ્તિ થવી તે સર્વથા અસંભવિત નથી તો પણ દુઃસંભવિત તો જરૂર કર્યું
છે. માટે નિધાન જેવા મનુષ્યજન્મને પામીને તેને સફળ કરવા સર્વથા તત્પર થવું તે જ ભવભીરૂ કે અને આત્માર્થીઓનું કર્તવ્ય છે. 42 આવી રીતની બીજી બીજી દેશના શ્રાવકે પોતાના કુટુંબને દેવી જોઈએ એમ શાસ્ત્રકારો ચોખ્ખા
શબ્દોમાં ફરમાવે છે. આજકાલ જયંતી, ભાષણ અને લેકચરના નામે જેઓ ધર્મ અને શાસનની કે વિરૂદ્ધ બખાલા કાઢી પોતાના જન્મને કલંકિત કરે છે તેઓ ઉપર જણાવેલા શાસ્ત્રકારના માર્ગને અE અનુસરશે તો પોતાની અને પોતાના કુટુંબની ધાર્મિક ઉન્નતિ સાધવામાં જરૂર સફળ થશે.