________________
૪૨૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૭-૩૮ માતાપિતાનો વિનય ન જાણે, નવિ ધારે ગુરૂ શીખ ! જગદુદ્ધારક જિન નવિ જાણે નહિં અંશે શુભ વીખ !! ભજ શિશુવયથીરે જ્ઞાન સુસાખીને !! ભવિ૦ (૫)
વનિતા રાચ્યા મદમાં માગ્યા, માયા મૂઢ ભંડાર છે જગને મારે દયા ન ધારે, ન કહે દેવ જુહાર છે આતમ રમણો રે ધરો ગુણ દાખીને ભવિ૦ (૬)
વનિતા કંચન ગૃહ સુત બંધન, ધરતા પશુગણ સાય ! તે ગુરૂને અજ્ઞાને નમતાં, કિમ ટાળ્યો ભવ જાય !! ત્યાગી ધરજો રે, ગુરૂ શ્રુત ચાખીને છે ભવિ૦ (૭)
દાનશિયલ તપ ભાવચમાં, ન ધરે ધર્મની બુદ્ધિ ! હલ ધેનૂ ઘર ખેતર દેઈ, ધારત નિશિ શુદ્ધિ છે મૃતકને માનેરે મતિ જલ નાંખીને ભવિ૦ છે (૮)
દેવગુરુને ધર્મ ન જાણ્યો, નવિ જાણ્યા પુચ પાપ ! ઘોર કષ્ટ કરી ફલ્યો ચર્તુગતિ ન લહ્યું જ્ઞાન સુમાપ ને ભવિ તુમે સમજો રે નહિં સુખ તે પરવાને છે ભવિO (૯)
અજ્ઞાની જણ કિરિયાગર્વી શિશુ મુખ ચંગુલિકાજો મૃગતૃષ્ણા જલ લેવા દોડે, પય માખણ સુખ સાઠ છેનવિ તે પામેરે, સુખ તે તત્ત્વ ઉવેખીને . ભવિ૦ છે (૧૦)
માસે માસે કણ મુખ લેતો, પંચતાપ નિત પાસ ! દાન સહસ નિત દેતો ધેનુ, અજ્ઞાની સુખ આસ છે સાઠ હજારે રે તામલિ છઠ છઠ દાખીને છે ભવિ . (૧૧)
કોડા કોડી વરસ નિરયદુઃખ, શ્વાસમાં જ્ઞાની કાપે ગચ્છાતિ અગીતારથ તે પણ જિનવર ભવમાં થાપે છે જ્ઞાન પ્રભાવેરે શિવસુખ દેખીને ! ભવિO . (૧૨)
જ્ઞાનવંત તે દેશવિરાધક, કિરિયા દેશઆરાધા સમજી જ્ઞાન ધરો ભવિકા ચિત્ત લો આનંદ અગાધ છે શાત્તિ સહાયેરે મળો સુખ શાખીને આ ભવિ૦ (૧૩) રૂતિ જ્ઞાનવિવાર:
કિરિયા કહે સુણો ચિત્તથી, કહું મુજથી હો જગનાં સુખ થાય કે, જ્ઞાન જ્ઞાન જગ સહુ કરે, નવિ પામે હો કિરિયા વિણ દાય કે કિરિ૦ . (૧)
ભદ્ર ભોજનને નિહાલતાં, ગણતા જન હો રસનું મુખ સ્વાદકે ગબ્ધ વિવિધ મન ધારતા ભાવી ઇચ્છે હો શીત ઉષ્ણ આસ્વાદકે છે કિo . (૨)
દેવ ગુરુ ધર્મ તત્ત્વને, જાણે નિત હો પણ કર્મનો બંધરે આવે ન જ્યાં લગે આચરે, કિરિયાનો હો તેહ યેહ સંબંધ છે ભવિ છે (૩)
છે સમક્તિ લહિ ભવસાગરે, ભમે પુદગલ હો પરાવર્ત ઉપાધ કે છે પણ જો રાચે આચારમાં, થાય તે જીવ હો તદ્ધવ અનુપાધકે છે કિરિ૦ છે (૪)