________________
શ્રી સિદ્ધચક્ર
પાક્ષિક
વીર સંવત્ ૨૪૬૪ વિક્રમ સંવત્ ૧૯૯૪
3 /
વર્ષ ૬ { અંક ૧૯ લ
તા. તા. ૧૨-૭-૩૮ આષાઢ પૂર્ણિમા
|| જ્ઞાન ક્રિયાવાદ]
જગદીશ્વર જિનરાજનાં, નમી ચરણાં સુખ કંદા કહું ભવિજન મન ધારવા, કિરિયાનાણનું દ્વન્દ્ર (૧)
જિનવરચરણે આવિયા, કરતા વાદવિવાદ ! નિજ નિજ મહિમા દાખવા, કરતા યુક્તિ પ્રવાદ (૨)
ન્યાયાધીશ જિમ જગપતી, દૂર કરી વિખવાદ છે થાપે બિહુને સમપણે, કારજ સાધક આદ (૩) છે ભવિ તુમ સુણજોરે મન થિર રાખીને, સંશય દુઃખ હરજોરે, ગુરૂ કરી સાખીને કાલ અનાદિ ભટકયો ચેતન, નિજપર રૂપ ન દેખ્યું ભવોભવ ભમતો દુખ શત સહેતો તત્ત્વ સ્વરૂપ ન પેખ્યું, જન્મસમુદ્રરે સુખલવ ચાખીને ભવિ (૧)
ગમાનાદિક કિરિયા છે જડમાં, નહિ લવલેશે નાણા ચેતનનો તે ભાગ બતાવે, તે નિશ્ચ અહિનાણ સમજી ધરજોરે રાગ સુભાખીને ભવિ૦ (૨) - ઈષ્ટ અનિષ્ટ વિષયને સમજે, સમજે નિજપરજાત માત તાત બંધવ શિક્ષકને, વનિતા સુતા બહુ ભાંત આ જ્ઞાન રહિતને રે, પશુગણમાં નાંખીને ભવિ૦ (૩). " કંચન પીતલ રજત કલાઈ સદસદ મોતી રત્ના સુંદર મંગુલ ભાવ હિતહિત, પુન્ય પાપ વ્રત યત્ન અજ્ઞ ન જાણે રે હિત અભિલાખીને ભવિ૦ (૪).