________________
૪૨૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૭-૩૮ જ્ઞાની હોવે ગતિ ચારમેં, નહિં કિરિયા હો વિણ મનુજની જાતિ રે સમદ્ જ્ઞાન પૂરવ કોડી, ધરે પણ નવિ હો મનપર્યવ ભાંતિ કે છે કિરિ૦ . (૫)
લાખો પુરવ જિનઘર વસ્યા, નવિ પામ્યા હો કોઈ ચોથુ જ્ઞાન કે કર્મ પણ તપ આદરે, હો તસ હો તતક્ષણ શુભ માનકે છે કિo (૬)
શાસન સોહે ધ્રૌવ્યતા, વલી ધરતા હો ધૂમારગની રીતિ જિન કે તે મુનિવર વ્રત રતનાકરૂ, નવિ તે વિણ હો શાસનની કીર્તિ કે છે કિo (૭)
કેવલિ સમયમાં જાણતા, ષ દ્રવ્ય રે હો જડ ચેતન ભાવકે લોક અલોક ગતિ જાતિને, ગુણ પર્યાય હો વલી બંધ સ્વભાવકે છે કિo (૮)
કોડ પૂરવ લગે હાલતા, દેતવલી હો ભવિજીવને બોધકે પણ વિણ કિરિયા કોટિટીએ, નવિ પામ્યા હો કોઈ મુક્તિ અરોધ કે છે કિo (૯)
જગ જાણે, કેવલી જિનવરો, ભવિને વલી હો પ્રતિબોધન સાજ કે તીરથ થાપવા ગણપતિ, કિરિયાવંત હો સવિ થાપે મહારાજ કે છે કિo (૧૦)
સમ્યગ્દર્શન જીવને, ભવભવથી હો કરે દૂર અવશ્યકે પણ ચરણે ચિત્ત લાગતાં, ભવ આઠમાં હો લહે શિવપુર વાગ્યેકે છે કિટ (૧૧) નવિ કિરિયા ચિત્ત ધારતા, કહ્યા શાસે હો નવિ તે શુક્લપક્ષીરે | કિરિયા ધારતા મોક્ષના, ભાખાભાવ હો તે શુકલપક્ષી કે કિo . (૧૨)
જ્યાં લગે સર્વસંવર નવિ, ભવિ પામે હો ચારિત્ર વિશાલ કે કેવલિ પણ કાપે નહિં, ભવભયનો હો તરુવર દુઃખશાલ કે છે કિo . (૧૩)
છે તીરથ કાપતાં જિનવરુ, આપે ધુર હો ગણધરને દીખકે તસમહિમા જગ ગણધરૂ, કરતા સવિ હો શ્રતભવિજન શીખકે છે કિo . (૧૪)
શાસન જગ રહે ત્યાં લગે, કિરિયાધર હો મુનિવર આચાર કે . બાલાદિક જીવ બુઝવે, ધરે જે નિત હો કિરિયાગણ સારકે છે કિo . (૧૫) | વિણ કિરિયા જે જ્ઞાન છે, નિષ્ફલ કીધું હો જિનશાસ્ત્ર મોઝારરે આરાધક કિરિયા ધરા કહ્યા સમયે હો લહો શાખનો સાર કે કિ0 છે (૧૬)
વિણ જ્ઞાને વિણ દર્શને, રૈવેયકે હો અભવિ પણ જાય કે જે ભવ તે અનન્ત રૈવેયકે, ભાખે જિન હો સવિ જીવને થાય કે કિo (૧૭)
ઘટમાં ચક્ર ચીર જીસ્યો, કિરિયામાં હો છે જ્ઞાનનો હેતુ કે જો નવિ કિરિયા સાધશો, કિમ લહેશો હો નિજ આનન્દસેતુ કે છે કિટ (૧૮) તિ ક્રિયાવિવાર: