SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ અનુસંધાન ટાઈટલ પાનું ૩ જું ભાવ અટવી. કથા-ઉપનય. + સાર્થવાહ-ત્રિલોકચિંતામણિ સુરાસુરપૂજ્ય-જિનેશ્વર ભગવંત. ઉઘોષણા-એ ધર્મદેશના સમજવી. (આપણી વિક્ષેપણી, સંવેદની, નિર્વેદની) સાર્થકો-સંસાર અટવી ઓલંઘી નિવૃત્તિપુરમાં જવા તૈયાર થયેલ જીવો. E અટવી-એ ચાર ગતિમય સંસાર સમજવો. : રસ્તો-એ ધર્મ 2 સરળ-એ સાધુધર્મ (જેને ભાવથી પામેલ ઈષ્ટ સ્થાને જાય) 3 વિકટ-એ ગૃહસ્થ ધર્મ (સરલ છતાં પાછલ સાધુધર્મથી યુક્ત થતાં મોક્ષ અપાવે) 1 ઈષ્ટપુર-જન્મ, જરા, મરણાદિ ક્લેશ રહિત સ્થાન - વ્યાઘ-સિંહ- રાગ, દ્વેષ, આ બેથી પરાભૂત થયેલ પ્રાણિઓ માયેન્દ્રજાલ જેવા આ જીવ લોકને દેખ્યા ! સમજ્યા છતાં પણ પરમપદ પમાડનાર એવું સાધુપણું પામી નથી શકતા. આ બંને વ્રત લીધેલ હોય છતાં કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી મુસાફરના માર્ગને મુક્તા નથી અને તેમ જિનવચનરૂપ માર્ગથી રહિત જીવોને કરે છે પરાભવ કરે છે બીજાને નહિં. G ફાલેલ વૃક્ષો-સ્ત્રી નપુંસક વિગેરે સંબંધવાળી વસતિઓ. કે સુકેલ ખરેલ વૃક્ષ-તે વગરની નિરવઘ શવ્યા મનોહર વેશવાળા-અન્ય મતના સ્થાપકો (ઉધે રસ્તે દોરી જાય) ક સાર્થિક-અઢાર હજાર શીલાંગરથના ધારક મુનિવર્યો. - દાવાનલ-ક્રોધ પર્વત-માન ને વાંસની ઘટા-માયા ખાડો-લોભ-ધનથી પૂરાય છતાં છેડો જ ન આવે પણ વધે જ) બ્રાહ્મણ-ઈચ્છા કિંપાકફળ-શબ્દાદિ વિષયો બાવીશ પિશાચો-સુધા વિગેરે બાવીશ પરિષહો : વિરમભોજન-અનવઘમધુકરવૃત્તિએ મેળવેલ અશનાદિ પ્રયાણ ન છોડવું-પ્રમાદ ન કરવો. રાત્રિના બે પહોર નિશ્ચયે જવું -બે પહોર સ્વાધ્યાય અવશ્ય કરવો. આવી રીતે થાય ત્યારે જલદી ભવરૂપ અટવી ઓલથી જવાય છે અને તે ઓળંથી એકાંત અનાબાધ, G શિવપુર જવાય છે - (સંવેગ-રંગ-ભૂ.સમરાદિત્યકથામાંથી સારરૂપે.)
SR No.520956
Book TitleSiddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages674
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy