________________
(અનુસંધાન પાનું ૩૫ર) 8 ઠગવાનો જ રસ્તો છે. તેથી તત્વજ્ઞમનુષ્યો ધર્મની વ્યાખ્યાની વખતે દુર્ગતિને દેનારા એવા ક 4 અર્થ અને કામને ફરસતા જ નથી. જો કે અફીણી મનુષ્યને અફીણ છોડવાની વાત કે તેના C
અવગુણોની વાત અપ્રિય જ લાગે, પરંતુ હિતકર મનુષ્ય તો અફીણીયાને અફીણ ખાવાનું ને પુષ્ટ થાય તેવું એક વચન પણ નજ કહે, તેવી રીતે વિશ્વધર્મ પરિષદમાં ભરાયેલા લોકો ને ને અર્થ અને કામમાં રાચી રહેલા હોવાથી અર્થ અને કામને છોડવાની વાત રૂચિકર ન માને, કે
પરંતુ સત્યરીતિએ જેને ધર્મ બતાવવો હોય તે મનુષ્ય સ્વપ્ન પણ અનર્થદાયક એવા તે અર્થ = 8 અને કામને ધર્મની કોટિમાં મૂકેજ નહિ, પરંતુ વિશેષધર્મ તરીકે જે હિંસાદિથી નિવૃત્તિ છે ક છે તેને ન કહી શકે તો પણ માર્ગાનુસારિના ન્યાય-સંપનવિભવાદિ જે પાંત્રીસ ગુણો છે તેને 4 તે તો જરૂર કહી શકે. કહેવાનું તત્વ એટલું જ કે વિશ્વધર્મ એટલે જગના મનુષ્યોમાં વ્યક્તિગત |
ધર્મ તરીકે જો કોઈપણ વિશ્વધર્મ થવાને લાયક હોય તો તે માત્ર ઉપર જણાવેલા ને ન્યાયસંપનવિભાવાદિ ગુણો જ છે. આ માર્ગનુસારના ગુણો વ્યક્તિગત ગુણો તરીકે વિશ્વ માં * ધર્મની લાયકાત મેળવનારા હોવાથી વ્યક્તિ સમષ્ટિગત તરીકે ધર્મરત્ન વિગેરેમાં જણાવેલા = 8 અક્ષુદ્રતાઆદિ એકવીસ ગુણોની વિશ્વધર્મતા ઉડી જતી નથી, પરંતુ તે એકવીસ ગુણો વ્યક્તિ 4 અને સમષ્ટિ એ બંનેને અનુસરતા હોવાથી આ માર્ગાનુસાર વગેરે પાંત્રીસગુણોની વિશ્વધર્મતા 4 0 વિશેષે રહે છે, વળી આ ન્યાય સંપનવિભવાદિ પાંત્રીસ ગુણોને પણ જે વિશ્વધર્મ તરીકે તે / જણાવવામાં આવેલા છે તે પણ વ્યક્તિગત પ્રવૃત્તિની અપેક્ષાએ જ જણાવેલા છે, પરંતુ પરિણતિની Q ને અપેક્ષાએ જ્યારે વિચારીએ ત્યારે તો મૈત્રીઆદિક ભાવનાઓ જ પરોપકારબુદ્ધિ તથા ઉત્પન્ન છે * કરી ગુણીનું બહુમાન, નિર્ગુણોને ગુણની પ્રાપ્તિ કરાવવા સાથે સહિષ્ણુતા ઉત્પન્ન કરનાર ક હોવાથી તે મૈત્રીઆદિક ગુણો પરિણતિની અપેક્ષાએ વિશ્વધર્મ થવા લાયક છે. 8 ઉપર જણાવેલી હકીકતનું તત્વ એટલું જ કે વ્યક્તિગત તરીકે માર્ગાનુસારિગુણો વિશ્વધર્મ 0 થઈ શકે, વ્યક્તિ અને સમષ્ટિ ઉભયગત તરીકે અક્ષુદ્રતાદિ એકવીસ ગુણો વિશ્વધર્મ થઈ શકે, તેમજ પરિણતિની અપેક્ષાએ મૈત્રીઆદિક ભાવનાઓ વિશ્વધર્મ થઈ શકે.
તા.ક. :- વિશ્વમાં ચાલતા પૃથપૃથક ધર્મો જ્યારે પોતાના રક્ષણ માટે ઈતરનું નહિ કે * સાંભળવા માટે અજ્ઞજનોને કહેતા હતા ત્યારે આ વિશ્વધર્મ પરિષદ્ જે ફરમાન બહાર પાડે ક છે કે અહિંયા તેઓએ જ બોલવું કે જેઓ અમારી માન્યતાવાળા હોય. આ મુદો લોકોને 5 ક શુદ્ધધર્મથી સર્વથા ભ્રષ્ટ કરનારો જ થાય. કદાચ તેમ ન થાય તો પર્ષમાં આવેલા સજ્જનોને આ 4 પ્રપંચની સાથે જુઠુ બોલાવનારો તો થાય જ માટે જ્યાં સુધી તે જણાવાયેલું ફરમાન ખેંચાય Q નહિ ત્યાં સુધી તે પરિષ વિશ્વ ધર્મ પરિષદ્ નામ આપી શકાય જ નહિં, એટલું જ નહિં, તે છે પરંતુ ધર્મભ્રંશક એવું બીરૂદ આપવા સાથે જુઠમાં જગડનારી જ પરિષદ્ છે એમ કહેવું પડે. તે * મી. દાનીજીએ જણાવેલા શબ્દોને અંગે આ કથન છે. માટે તેમાં સુધારો આવશ્યક છે. *
OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO