________________
અને મુફ આવે તે તપાસવાં. એટલે રચનાનો સમય બંધ થતો ગયો. જ લહિયાઓ બેસાડીને નવા ગ્રંથો લખાવતા હતા. (તે લખાયેલા ગ્રંથો અત્યારે સુરતમાં
શ્રી જૈન આનંદ પુસ્તકાલય જે એમના અક્ષરઆત્મક શ્રુતજ્ઞાનના ખજાનાનું ઝળહળતું મૂર્તિમંત - સ્થાન છે, તેમાં મોજૂદ છે.)
સં. ૧૯૭૦ માં શ્રી આરામોદય સમિતિની ભોયણી મુકામે સ્થાપના થતાં અને તેમાં આગમો છપાવવા અને આગમવાચના આપવી એ નિર્ણત થતા, એની જવાબદારી-છપાવવું જ અને વાચના આપવી એ બન્નેની પોતાના શિર પર આવી. તેમાં ૭ વાચનાઓ થઈ એટલે જે પણ રચવાનું કાર્ય બંધ પડ્યું. તે પછીથી ઋષભદેવજી કેસરીમલની પેઢી દ્વારા પોતાના સંપાદન અને
કરેલા ગ્રંથો બહાર પાડવાનો ઉદ્યમ થયો. આ રીતે ૧૯૬૪ થી ૧૯૯૪ સુધી ધમધોકાર ફૂંક - સંપાદનનું કાર્ય ચાલતું હતું તે વચગાળામાં કોઈ એવો અસર મળી જાય તો વળી નાની દ્ર જ મોટી કોઈ રચના થઈ જાય.
સં. ૧૯૯૪માં શ્રીવર્ધમાન જૈનગમમંદિર કરવાનું નિર્મીત થયું. કારણ કે જો આગમો છે જ શિલામાં કોતરાવેલાં હોય તો તૂટી ફૂટીને જમીનમાં દટાયેલા પણ કોઈ કાળે જવાબ દેવા જે
તૈયાર થાય, શ્રીદેવર્ધિગણિ ક્ષમાક્ષમણે જેમ આગમો પુસ્તકારૂઢ કર્યા અને આપણે તેનો લાભ
મેળવી શક્યા. તેમ ભવિષ્યકાળમાં આગમો સ્થિતિ બગડે એ વગેરે કારણોથી આગમોને શિલામાં એક જ કોતરાવવાને માટે તેની પૂર્વે તેને છપાવવા પડ્યા. એટલે આદિમાં નિર્યુક્તિઓ પછી મૂળ
માત્ર માત્ર આગમો અને તે પછી પંચાશકાદિ મૂળ પ્રકરણોનું સંપાદન કાર્ય કરવું પડ્યું. સંપાદન ,
થયાં અને તેને તે જ રૂપમાં શિલાઓમાં કોતરાવાયાં. પછીથી આગમોને એવી કોઈ સ્થિતિમાં છે. એક સ્થઆનેથી બીજા સ્થાને ફેરવવાં પડે તો ફેરવી શકાય એવા મુદાએ આગમોને તામ્રપત્રમાં જ છે. આરૂઢ કરાવાયાં, પણ રચનાના કાર્યમાં રૂકાવટ ઊભી થાય એ સ્વાભાવિક છે.
પછીથી નાશવંત એવું આ શરીર એ એના સ્વભાવને ભજતાં, એ પણ રચનાના કાર્યમાં કે . સં. ૨૦૦૩ થી વિદ્ધભૂત થવા લાગ્યું. છતાં પણ શરીરનું સ્વાથ્ય જ્યારે હોય ત્યારે તો ,
સંથારામાં બેઠા બેઠા પણ એમણે નવો નવો જ્ઞાનનો ઉદ્યમ કરવાનો છોડ્યો ન હતો. સં. એ
૨૦૦૫ના સંથારાની સ્થિતિમાં ઉપદેશરત્નાકરના અપરતટનું મેળવવું, પંચસૂત્ર ઉપર વાર્તિક છે અને તકવતારનું રચવું, જેનગીતાના બાકી રહેલા અધ્યાયોનું રચવું અને અંતે આરાધના
માર્ગ નામની કૃતિ રચી અને આરાધના કરી. આ રીતે ધ્યાનસ્થવર્ગત આગમોદ્ધારક આચાર્ય 3 શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજની શ્રુતજ્ઞાનઉપાસના યાને સાહિત્ય સેવા છે.