SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) तिथिनां वृद्धौ हानौ च का तिथिः स्वीकार्येत्यत्रोभयोः साधारणं लक्षणमुत्तरार्द्धनाह-'जं जाजंमि'त्ति-यस्मात् या तिथिर्यस्मिन् आदित्यादिवारलक्षणदिवसे समाप्यते स एव दिवसो वारलक्षणः प्रमाणमिति तत्तिथित्वेनैव स्वीकार्य: पत्र ११ તિથિઓની વૃદ્ધિ અને હાનિમાં કઈ તિથિ અંગીકાર કરવી એ શંકાના સમાધાનમાં ઉત્તરાર્ધથી સામાન્ય લક્ષણ કહે છે. જે માટે જે તિથિ જે રવિવાર આદિ લક્ષણ દિવસમાં સમાપ્ત થાય તે જ દિવસ પ્રમાણ ગણવો એટલે તે તિથિપણે સ્વીકારવો. (યાદ રાખવું કે આઠમ કે ચૌદશના ક્ષયે આઠમ અને ચૌદશ એ સાતમ અને તેરસને દિવસે સમાપ્ત થાય છે અને તેથી તે આખાવારને આઠમ અને ચૌદશ પણ લેવા અર્થાત્ સાતમ આઠમ અને તેરસ ચૌદશ ભેગાં કહેનારા આ વચનથી પણ ખોટા છે. વળી તે દિવસ આઠમ અને ચૌદશ તો માત્ર સમાપ્તિવાળી છે. પણ સાતમ અને તેરસનો તો ઉદય અને સમાપ્તિ બન્ને છે. છતાં શાસ્ત્રકાર પર્વતિથિને માટે તે સાતમ અને તેરસના ઉદય સમાપ્તિને ખસેડી નાંખે છે અને વગર ઉદયની એકલી સમાપ્તિવાળી આઠમ ચૌદશ લે છે અર્થાત્ ઉદય કે સમાપ્તિ પર્વ આરાધનાની વ્યવસ્થા માટે છે અને તેથી ચોથ કે ચૌદશના ઉદય કે સમાપ્તિને નામે ભેળસેળ કે પર્વવૃદ્ધિ માને તે શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ જ છે. 'क्षये पूर्वा तिथिह्या' तस्मिन्नेव दिवसे द्वयोरपि समात्पत्वेन तस्या अपि समाप्तत्वात् पत्र १२ પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની તિથિ લેવી એટલે સ્પષ્ટ છે કે બીજના ક્ષયે પ્રત્યાખ્યાન વખતે પડવા આદિ તિથિને બીજ આદિપણે માનવી. પડવો બીજ આદિક ભેગાં કહેનારા ખુલાસો કરતા નથી કે તેઓ ચોવીસ કલાકમાં કેટલોક વખત પડવો બીજ આદિ માને છે કે વ્યક્તિથી બધે ભેગાં માને છે. શું પડવાઆદિના સૂર્યોદય વખતે બીજ આદિથી નોખા પડવો આદિ રાખે છે ? અને બીજ આદિ બે થાય છે ત્યારે પણ પડવા આદિ છે એમ માને છે? વળી તે દિવસે બન્નેનું સમાપ્તપણું હોવાથી તે ક્ષય પામેલી તિથિનું પણ સમાપ્તપણું છે. જો તયા મણિ એ જગા પર ક્ષીણનો જણાવવા અપિશબ્દ ન માને અને બન્ને માટે તો અહિં કેમ લેશે ? અહિં અને આગળ ક્ષણ માટે જ અપિશબ્દ છે. एव क्षीणतिथावपि कार्यद्वयमद्य कृतवानहम् पत्र १३ એવી રીતે ક્ષીણતિથિમાં પણ કલ્યાણક અને ગણણાં જેવાં બે આજ મેં કર્યા યાદ રાખવું કે પલ્મી અને પૂનમમાં જે પૌષધઆદિ કાર્યો છે તે એક દિવસે બે નથી થતાં, પણ તપ સાથે લેવાય છે અને ગણણાં પણ બે ગણાય છે. ननु भोः कालिकसूरिवचनाञ्चतुर्दश्यामागमादेशाच्च पञ्चदश्यामपि चतुर्मासिकं युक्तं, त्रयोदश्यां तद्व्यपदेशाभावेन द्वयोरपि विराधकत्वात् श्रीमत एवैते दोषाः प्रत्यवसzन्ति, नास्मान् प्रतीतिचेत् अहो प्राक् प्रपंचावसरेउंगुलीपिहितश्रोत्रपथ्यभवद् भवान् येनेत्थं नि?ष्यमाणे अद्यापि त्रयोदशीमेव वदसि, यद्वाअरण्यरुदनं कृतं शबशरीरमुद्वर्तितं, श्वपुच्छमवनामितं बघिरकर्णजापः कृतः।स्थले कमलरोपणं सुचिरमूषरे
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy