________________
(૧૪) ઉમાસ્વાતિજી મહારાજના વચનને અપવાદ ન માનતાં જુદો વિધિ છે એમ માનવામાં આવે તો ઉદયરહિતને અંગે અગર ઉદયવાળીને ન કરવાને અંગે આપેલાં આજ્ઞાભંગ આદિ દૂષણો તો અવિચલ જ રહે, આ ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે ક્ષયવૃદ્ધિની વખતે ઉદયને આગળ કરનારા ફક્ત લોકોને ભરમાવનારા જ છે. એક પર્વના ક્ષયે કે વૃદ્ધિએ જેમ તેનો ઉદય અનુદયન જોવાય તેમજ બીજા પર્વની ક્ષય વૃદ્ધિએ પણ પર્વવ્યવસ્થા માટે જ બીજ આદિ પર્વના ઉદય અગર અનુદયન જોવાય.અને એ રીતિએ પૂનમ અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ અને ભાદરવા સુદ પાંચમની ક્ષય વૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજની જ ક્ષય વૃદ્ધિ કરવી યોગ્ય છે અને તે રીતે ગુરૂવારે સવચ્છરી કરનારા જ આરાધક થાય એ ચોક્કસ છે.
પરિશિષ્ટ નાં. ૨ प्राङ्मुद्रिते तिथिवृद्धिहानिमतपत्रके
(આચાર્યશ્રી વિજ્યનીતિસૂરિજી મહારાજ દ્વારા પણ આ પ્રત આવી છે. તે પ્રત નાગોરમાં સં. ૧૯૦૨માં શ્રી ઉમેદસાગરે લખી છે.) ૨ પૂમમવૃદ્ધી ત્રયોથા વૃદ્ધર્નાતે, ન તુ તિઃ (પૃ. ૨ ૪. ૨) २ ननु पूर्णिमा चतुर्दश्यां संक्रमिता तदा भवद्भिः द्वे चतुर्दश्यौ कथं न क्रियेते ? तृतिय स्थानवर्तिनी
त्रयोदशी कथं वर्धिता इति त्वं पृच्छसि, श्रृणु तत्र उत्तरं-जैनटिप्पन तावत् पवतिथिनां वृद्धिरेव न મતિ, તત: પરમાર્થતઃ ત્રયોવવ વર્ધિતા (ઉ. ૨ ૪. ૨૨) तस्मात् सिद्धं चैतत् पूर्णिमावृद्धौ त्रयोदशीवर्द्धनं (पृ. २ पं. १३) त्यज कदाग्रहं, कुरु पूर्णिमाभिवृद्धौ द्वे त्रयोदश्यौ, अन्यथा गुरुलोपी ठको (लोपको) भविष्यसीति દ્વિવ (પૃ. ૨ પ. ૨) कदाग्रहं त्यक्त्वा यथावदागमानुसारेण पूर्वाचार्यपरंपरया च प्रवर्तितव्यं । परं कदाग्रहेण कृत्वा कुमार्गप्रवर्तनं न कार्य, उत्सूत्ररूपणेनानंतसंसारवृद्धेः, तस्मात् सिद्धं चैतत् पूर्णिमाभिवृद्धौ ત્રયોદશીવઈ (ઉ. ૪ ૧) (૨૮૨૬ ચૈત્ર સુ. ૨૪ તિને નથી આપી છે)
પરિશિષ્ટ નાં. ૩ मुद्रिततत्त्वतरंगिणी॥
तत्रत्रयोदशीतिव्यपदेशस्याप्यसंभवात्। किन्तु प्रायश्चितादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमानत्वात् पत्र ३ पं. १
તેમાં ચૌદશના ક્ષયે (તેરસે તેરસ) કહેવાનો સંભવ જ નથી અર્થાત્ તેરસના ક્ષયનો વ્યવહાર છે એમ સ્પષ્ટ કરે છે. તેમજ ચૌદશનો ક્ષય હોય ત્યારે પણ ધર્મના કાર્યમાં તેરસે ચૌદશ જ છે એમ કહેવાય