________________
(૧૩)
આપેલ પાઠોને અંગે કંઈક ! ! ! ઉપર જણાવેલ પાઠો ઉપરથી બે પૂનમો હોય ત્યારે પહેલી પૂનમને ખોખા પૂનમ માનનારા ખોટા છે એમ નક્કી થશે, તેમજ ચૌદશ ઉદયવાળી છે માટે ચૌદશે જ ચૌદશ કરવી એવું બહાનું કાઢનારા શાસ્ત્ર તથા પરંપરાને ઉઠાવનારા છે એમ નક્કી થશે. ઉપરના પાઠોથી નક્કી થાય છે કે શનિ અને રવિવારે પૂનમ હોય તો ગુરૂ અને શુક્રવારે બે તેરસો, શનિવારે ચૌદશ, અને રવિવારે પૂનમ થાય, અને એ પ્રમાણે તપાગચ્છની સામાચારી પણ છે.
જ જ ન
પરિશિષ્ટ નાં. ૧
શ્રાધ્ધવિધિ, પ્રકાશ ૩ પત્ર ૧૫૨. तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं। सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात्। आहुरपि-चाउम्मासियवरिसे, पक्खिअपंचट्ठमीसु नायव्वा। ताओ तिहिओ जासिं, उदेइ सूरो न अण्णाओ॥१॥ पूजा पञ्चाक्खाणं पडिक्कमणं तहय निअमगहणं च। जीए उदेइ सूरो तीइ तिहीए उ कायव्वं ॥२॥उदयंमि जा तिही सा प्रमाणमिअरीइ कीरमाणीए।आणाभंगणवत्थामिच्छत्तविराहणं पावे॥३॥ पाराशरस्मृत्यादावपि "आदित्योदयवेलायां, या स्तोकाऽपि तिथिर्भवेत्। सा संपूर्णेति मन्तव्या, प्रभूता नोदयं विना ॥१॥" उमास्वातिवचः प्रघोषश्चैवं श्रूयते-"क्षये पूर्वा तिथिः कार्या वृद्धो कार्या तथोत्तरा। श्री वीरज्ञानिर्वाणं कार्य लोकानुगौरिह॥१॥"
તિથિ તો સવારે પચ્ચકખાણની વખતે જે હોય તે પ્રમાણે ગણવી. સૂર્યોદયને અનુસારે જ લોકોમાં પણ દિવસાદિનો વ્યવહાર છે. કહેલું છે કે ચૌમાસી સંવચ્છરી પખી પંચમી અને આઠમને વિષે તે તિથિઓ જાણવી કે જેમાં સૂર્ય ઉદય થાય. પરન્તુ બીજી નહિં ૧ પૂજા પચ્ચકખાણ પ્રતિક્રમણ અને નિયમગ્રહણ જે તિથિમાં સૂર્યનો ઉદય થાય તે તિથિમાં કરવું તારા ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ કરવી. પરન્તુ જો બીજી તિથિ કરવામાં એટલે પૂજા, પ્રતિક્રમણ અને નિયમગ્રહણ વખતની તિથિ કરવામાં આવે તો આજ્ઞાભંગ અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધના પામેલા પારાશરસ્મૃતિમાં પણ કહ્યું છે કે, સૂર્યોદયની વખતે જે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ છે એમ જાણવું.(કારણ કે, ઘણી હોય તો પણ ઉદયવિનાની તિથિ ન માનવી. શ્રી ઉમાસ્વાતિવાચકજીનો પ્રઘોષ, તો એવો સંભળાય છે કે (પચ્ચકખાણની વખતે ઉદયવાળી કે એકલા ઉદયવાળી પર્વતિથિ ન મળે તે વખતની વ્યવસ્થા એમ કરે છે કે, ક્ષયે) પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વતિથિના સૂર્યોદયને લેવો અને તિથિ બેવડી હોય ત્યારે બીજી તિથિ જ ઉદયવાળી ગણવી. આ પાઠથી સ્પષ્ટ થશે કે સાતમના સૂર્યોદયથી જ આઠમ ગણવી અને બીજી આઠમના સૂર્યોદયને જ આઠમનો સૂર્યોદય ગણવો.વળી ઉદયનોસિદ્ધાન્તપૂજાપડિક્રમણનાદિના વખતની તિથિનો બાધ કરવા માટે છે, વળી શ્રી ઉમાસ્વાતિ મહારાજનું વચન ૩ ના અપવાદરૂપ છે, તેથી ક્ષયની વખત ઉદય ન મળે અને વૃદ્ધિમાં એક ઉદયને મનાય નહિં તો પણ આજ્ઞાભંગ આદિ દોષો ન લાગે, જો શ્રી