________________
अनंतलब्धिनिधानाय गौतमगणभृते नमोनमः । ગઈ સાલ ભાદરવા સુદિ ચોથ રવિવારે અને આ સાલ ભાદરવા સુદિ ચોથ ગુરૂવારે સંવત્સરી પર્વનું આરાધન કરનારા શાસ્ત્ર અને પરંપરા
પ્રમાણે વર્તનારા છે તે બાબત
શાસ્ત્રીય પુરાવા જેની અંદર પર્વતિથિની ક્ષય વૃદ્ધિ બાબત
સુંદર પ્રકાશ પાડતું સાહિત્ય છે. સાચું એ મારું માનનારા હશે તેઓ શાસ્ત્રના પુરાવા વગરની પર્વક્ષય | ભેળસેળ અને ખોખાની હઠ છોડી સાચા મા આવી આરાધક થશે
વીર સંવત્ ૨૪૬૩ - સંવત્ ૧૯૯૩ શ્રાવણ કૃષ્ણ પ્રતિપત્
આવૃતિ બીજી
-: પ્રકાશક - માલવાદેશાન્તર્ગતરત્નપુરીય . ઋષભદેવજી કેશરીમલજી
જૈન શ્વેતાંબર સંસ્થા
શ્રી જૈનભાસ્કરોદય પ્રેસમાં મેનેજર બાલચંદ હીરાલાલે પ્રકાશક માટે છાપ્યું.
જામનગર.