________________
ચોમાસી અને સંવછરી વચ્ચેના ૫૦ દિવસો કેમ ગણવા?
વારથી ગણવાનો હેતુ શો હોય ?
. જો કે શ્રી જૈનશાસ્ત્રોમાં પદ્મી ચૌમાસી અને સંવચ્છરીના પ્રતિક્રમણો અને તેનાં ખામણામાં ૧૫-૧૨૦ અને ૩૬૦ દિવસો તિથિની અપેક્ષાએ ગણાય છે. એટલે ઘટેલી તિથિઓ ઓછી થતી નથી તેમજ વધેલી તિથિઓ અધિક થતી નથી. તિથિઓ તો શું ? પણ મહિનાની વૃદ્ધિ હાનિથી પણ તેની માસની સંખ્યામાં ફેરફાર થતો નથી અને તેથી અધિકમાસ છતાં પાંચમાસે પણ ચૌમાસી અને તેરમાસે જ સંવછરી થાય છે.પરતુ ચૌમાસી અને સંવચ્છરીના આંતરાને માટે જે પચાસ દિવસનું પ્રમાણ છે તેમાં તો પચાસ દિવસનો આંતરો દિવસના હિસાબે જ લેવો પડતો હતો. જો કે અવસ્થાનરૂપ પર્યુષણાને અંગે તો શાસ્ત્રકારોએ વિકૂિર્યાદિ વીસ એમ જણાવી અધિકમાસનો હિસાબ ગણ્યો છે પણ સાંવત્સરિકને માટે તે અધિકમાસને હિસાબમાં ગણ્યો નથી. એ ચોખું છે અને તેથી જ અગ્યારમહિને સંવર્ચ્યુરી
કરવાનો કે વગર આભિવર્ધિતમાં તેર મહિને સંવર્ચ્યુરી કરવાનો છે ખરતરોની પેઠે પ્રસંગ આવે નહિ. મતલબ કે સાંવત્સરિક
(જુઓ ટાઈટલ પાનું ૩ જું)