________________
(અનુસંધાન ટાઈટલ પાના ૪ થી ચાલુ)
આરાધનાની નિયમિતતા માટે તે પહેલી તિથિનો સૂર્યોદય હિસાબમાં ન ગણ્યો. જો કે ક્ષયને પ્રસંગે પર્વતિથિની સમાપ્તિ પ્રથમતિથિમાં છે અને વૃદ્ધિને પ્રસંગે પર્વતિથિની સમાપ્તિ ઉત્તરતિથિમાં છે. પણ સમાપ્તિ ઉપર જ એમ આધાર રાખવો હોય તો નીવ પૂરો કહ્યં અર્થાત્ જે તિથિમાં સૂર્યોદય થાય તે તિથિ વ્રત પચ્ચક્ખાણથી આરાધવી, એમ ન કહેતાં સામાન્યતિથિ એકવડી પર્વતિથિ ક્ષીતિથિ અને વૃદ્ધતિથિ એ બધાને અંગે એક જ તિત્તી નત્ય સમપ્પડ઼ અર્થાત્ સમાપ્ત થાય તે તિથિ, એવું વ્યાપક લક્ષણ કરવાની જરૂર ગણાત. પરંતુ એમ નહિં કરતાં સૂર્યોદય ન હોય તો પણ ઠરાવ્યો અને હતો તો પણ ખસેડ્યો, તે કેવલ આરાધનાની ઉદય કરતાં પણ પ્રબલતા છે એમ માનીને છે અને આરાધનાની નિયમતતા અને પ્રબલતા ગણાશે તો ચૌદશ પૂનમ આદિ ભેગા અથવા ખોખા ચૌદશ આદિ કહેવાનો વખત નહિં આવે.
તા. કે. ધ્યાન રાખવું કે માસપ્રતિબદ્ધ નિયમો નથી હોતા, તેથી મલમાસ મનાય, પણ ક્ષયતિથિ પ્રબદ્ધતો નિયમો હોય છે માટે પર્વતિથિને મતિથિ ન મનાય. પૂર્વતિથિ ન લેવાની ચર્ચામાં દૃષ્ટાન્ત તરીકે કદાચ અભિવર્ધિત ક્ષય ફલ્ગુ આદિની વાત થાય. પણ પર્વતિથિ બેવડી માનીને એક તિથિને જ આરાધી શકાય નહિ. ક્ષયે પૂર્વાની ગોઠવણીની માફક વૃદ્ધિમાં અપર્વની જ ગોઠવણી કરવી પડે અને તેથી જ પૂનમ અમાવાસ્યા કે ભાદરવા સુદ પાંચમ જેવી તિથિના ક્ષય કે વૃદ્ધિને પ્રસંગે તેરસ અને ત્રીજના ક્ષય કે વૃદ્ધિનો પ્રસંગ જ વ્યાજબી ગણાય.
આશ્રવના અંશો
આજ જિનરાજ તુ જ શાસને આવિયો મેળવ્યું જ્ઞાન અજ્ઞાન વારી
આશ્રવો હેતુ છે ભવતણા કારમા શાસને તુ જ કહ્યા તો કટુ નિવારી આ જ ૫૧૫ હોય અધિકરણ એ જાણી જીવેતરો જીવના અડસય વિધી નિવાર્યા
કલ્પના પીડ ને વધ તજો તંતથી કરણ કારણ સહિત અનુમતિ અનાર્યા આ જ ૫૨૫ ક્રોધ માને વળી દંભને લોભથી દાખીયા યોગ ચિત્ત તનુ વાચો
તિગ તિગ ચારને ત્રણ ગુણા સાંધતાં ભેદ સય આઠ એ શુદ્ધ જિન વાચો આ જ ઘણા
ભેદ અકસય કહ્યા એમ જિન આગમે જીવના આશ્રવે સુજન સમજો
રાખજો પગ પગે કર્મ બલ વારવા જાણીને શાસનાનન્દ રમજો આ જ ૫૪૫
નિર્વર્ટ નિક્ષેપને યોગનિરસર્જના આશ્રવે ચાર એ અજીવ ભેદો
સાંભળી મનધરી વારિયે વીર્યથી શાસ્ર ભાખ્યા સદાનન્દવેદે આ જ ાપા