________________
શ્રી સિદ્ધચક્ર
૨૮૧
૧૬‘અણુપગતને પણ’- આવું સ્પષ્ટ છે ત્યાં ન માનનારને શું કહેવું ?
૧૭સાધ્વાચારના અંગીકારની પરીક્ષાને દીક્ષા પહેલાં માનનારો મનુષ્ય આચાર કથનને દીક્ષદાન પહેલાં નથી માનતો એમ કહેવું એ કથન કંલક કહેવાય.
૧૮સાવધના ત્યાગ વગર સાવદ્ય ત્યાગની પરીક્ષા માનનારે તેના પ્રકારો તો શાસ્ત્રોથી આપવા જોઇએ. વડીદીક્ષાની પરીક્ષાના તો પ્રકાર છે જ. ૧૯વિરોધિઓની સામે સમુદાયવાચક અમારા શબ્દ કયા અર્થમાં અને કયા મુદ્દે હોય એ ન સમજે તેને શું ? ઉત્કૃષ્ટનું માન હોય અને અલ્પમાં બેઘડી જેવો પણ કાલ પરીક્ષા માટે લેવો હોય તો ચર્ચા શાની ? ૨૦ભાવિભાવ પછી ગુણવિશેષ હેતુ અપાય છે
તેની પ્રબલતા ન સમજે તેને ગુણ કેમ થાય? ૨૧નિષેધ કર્યા પછી આપેલી દીક્ષાને ગુણહેતુમાં ન લે તે વગર નિષેધની જમાલિ દીક્ષાને તેવી કેમ ગણે ? ૨૨પ્રવચનકાર નન્દુિષણની નિષેધેલી દીક્ષામાં
મોક્ષહેતુ સિવાય બીજું કારણ શાસ્ત્રથી જણાવે. ૨૩૫ડી જશે એવા સંભવને અંગે થતા દીક્ષાના
નિષેધના ઉત્તરને પણ તે રૂપે ન સમજે તેની બલીહારી.
૨૪પ્રવાજનની પરીક્ષા અચિત્તભોજનાદિના અંગીકારથી ચૂર્ણિકારે સ્પષ્ટ શબ્દોમાં કહી છે. પવપ્ન પદનું વિવરણ પણ તે જ કહે છે. તેથી અન્યથા નિયમ કેમ ? છ માસનો નિયમ ન
કરાય.
૨૫મનકમુનિજીની દીક્ષામાં નિષ્ફટિદકાનું નિવારણ
અપાય નહિં અને આપ્યું મનાય નહિં એ શું? ૨૬શક્તિરહિત અનુકરણાદિની વખતે કહેલાં
વાક્યોથી અનુકરણનો સર્વથા અભાવ જોનારે વિશેષાવશ્યકમાં જણાવેલા ચિત્ સાધર્મ્યુ જાણવું અને શ્રી સિદ્ધચક્રમાં આપેલા સંખ્યાબંધ પાઠો જોવા અને સમાધાન કરવું.
તા. ૧૧-૪-૧૯૩૭
૨૭દીક્ષા લેવા નીકળતાં જે દાન દેવાય છે તે સંવચ્છરી દાન તરીકે કહેવાય છે તે કેમ ઓળખાશે
૨૮‘કર્યો છે તો’ આ વાક્ય અનુકરણરૂપ છતાં ન માને તેને શું ?
૨૯વસ્ત્રધારણથી સવજ્રધર્મ પ્રરૂપાય એ અનુકરણ માટે ન ગણે તેને શું કહેવું ? ૩૦અર્થવ્યાખ્યા માટે લાગેલા કેવલ વિશેષણને ન સમજે અને અનુકરણને લગાડી દે તેને શું કહેવું? ૩૧ સર્વે નયો મિથ્યાવાદી છે અને શાસ્ત્રવાક્યો એક નયવાળાં એ સ્પષ્ટ નયાનામેજનિષ્ઠાંના પ્રવૃત્ત: શ્રુતવર્ત્યનિએમ કહી દિવાકર મહારાજા ફરમાવે છે.
૩૨ મવિરતાનન્તવિયોનઃ એ સૂત્ર ચોખ્ખું છતાં ન માને તેને શું કહેવું ? આચારાંગવૃત્તિમાં સામાન્ય ધર્મ કહી પૂર્વપ્રતિપન્નસર્વવિત્તે: એમ જણાવી સ્પષ્ટ કહે છે છતાં ન સમજે તેને શું? ૩૩સાતની ક્ષપક્તા પણ ઉપશમકમાં જોડે તેમાં કોને નવાઇ ન લાગે ? ઉપશમેશ્રેળ્યાહ: એમ સ્પષ્ટ છે છતાં એકવીસ ગણે તેને શું? આદ્ય સમ્યક્ત્વમાં પણ સાતનો શમક મનાય છે તેનું સ્થાન ક્યાં છે ? તત્ત્વાટીકાકાકર તો ક્ષપત્તિ ૩પશમતિવા એમ બન્નેને લે છે આચા ઉત્પત્તિનો અર્થ લે છે ઉત્પત્તિ જુદી સૂચવે છે તેનું શું ?
૩૪ધારયતિ એના વ્યુત્પતિ અર્થમાં અને પહેલાં કહેલ દુર્ગતિથી ધારનાર એવી વ્યાખ્યાનમાં તત્વ ન સમજે તેને શું ?
૩૫૪હંતેપુ ય રાોo એ વગેરે વચનોથી
પ્રશસ્તરાગનું વિધાન ન માને તેને શું ? ૩૬ સમ્યગ્દષ્ટિ અને પ્રસંગસર ઐહલૌકિક માટે આરાધના કરે તેમાં મિથ્યાત્વ જ છે એમ