________________
• ચૌમાસી ચૌદશના ક્ષયે તેરસને દિવસે ચોમાસી ન માને અથવા તેરસ માને છે,
તેનું કેમ? - ननु भोः कालिकसूरिवचनात् चतुर्दश्यामागमादेशाञ्च पंचदश्यामपि चतुर्मासिकं ४. युक्तं, त्रयोदश्यां तह्वपदेशाभावेन द्वयोरपि विराधकत्वात् श्रीमत् एवैते दोषाः प्रत्यवसर्पन्नि,
नास्मात् प्रतीति चेत्, अहो प्रपंचावसरेऽङ्गुलिपिहितश्रोत्रपथ्यभवद्भवान् येनेत्थं नि?ष्यमाणे ...
अद्यापि त्रयोदशीमेव वदसि, यद्वा अरण्यरुदन कृतं० इति काव्यं कविमिर्भवन्तमेवाधिकत्य ... क्दिधे यदेवमपि निरूपितं न स्मरसि
- ખરતરવાળાઓ શંકા કરે છે કે શ્રી કાલિકાચાર્યમહારાજના વચનથી ચૌદશને જે ૪ દિવસે અને શાસ્ત્રોના વચનથી પૂનમે પણ ચોમાસી કરવી યોગ્ય છે. (પણ) તેરસને * દિવસે તો ચોમાસી છે એમ કહેવાય જ નહિં, તેથી તમે તેરસે ચોમાસી કરો છો ?
માટે શ્રીકાલિકાચાર્ય અને શાસ્ત્રો એ બન્નેના તમે વિરાધક બનો છો, માટે તમોને આજ્ઞા અને આચરણાના ભંગરૂપી દોષો લાગવાના છે. પણ હમો જે ચોમાસી ચૌદશના
ક્ષયે તેરસનો ક્ષય કરી તેરસે ચૌમાસી ન કરતાં ચૌદશનો ક્ષય માની પૂનમે ચૌમાસી • કરનાર છીએ તેમને આજ્ઞા કે આચરણાના ભંગ વગેરે દોષો નહિં લાગે, એના ઉત્તરમાં
શ્રીધર્મસાગરજી મહોપાધ્યાય તત્ત્વતimurt માં કહે છે કે આશ્ચર્યની વાત છે કે જ્યારે
અમે વિસ્તારથી આગળ ત્રયોદશીનો ક્ષય કરી તે તેરસને ચૌદશના ક્ષયે ચૌદશ જ ! '' કહેવી પણ તેરસ કહેવી જ નહિં, એવું વિસ્તારથી સમજાવ્યું ત્યાં શું તમો આંગલીયે ,
કાન ઢાંકીને બેઠા હતા કે જેથી આટલું બધું સ્પષ્ટપણે તે તેરસને ચૌદશનો ક્ષય જ,
હોય ત્યારે ચૌદશ જ કહેવી, પણ તેરસ ન કહેવી, એમ જાહેર ર્યા છતાં હજુ જો તમો તે ચૌદશના ક્ષયવાળી તેરસને તેરસ કહેવાની ના કહ્યા છતાં અને તેરસને ચૌદશ
જ કહેવી એમ જણાવ્યા છતાં હજુ પણ તે ચૌદશના ક્ષયથી ચૌદશ તરીકે જ ગણાતી જ • તિથિને તેરસ જ કહો છો. અથવા તો જંગલમાં રોયા મડદાનું શરીર ચોખ્ખું કર્યું છે, જ કુતરાનું પૂછડું નમાવ્યું હેરાના કાનમાં જાપ ક્યે ઊષરમાં કમલ વાવ્યું ઊષરમાં * વર્ષાદ થયો આંધલાનું મોડું શોભાવ્યું જે મૂર્માની આગળ વાર્તા કરી. આ વાત કવિયોએ
- તમારા માટે જ કહી હશે, જે માટે એવી રીતે નિરૂપણ ક્ય છતાં યાદ કરતા નથી. આ જ આ વાત વિચારનાર તેરસ અને ચૌદશ ભેગાં છે એમ કહેવા તૈયાર થાય છે. ' જ નહિં. તત્ત્વથી પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય કરી તે તિથિને • પર્વતિથિ તરીકે જ બોલવી.
મહોપાધ્યાય ધર્મસાગરજી. •
T