________________
પર્વતિથિના ક્ષયે તે ભેળી કરવી તે અપર્વનો ક્ષય કરવો? /
ननु औदायिकतिथिस्वीकारान्यतिथितिरस्कारप्रवणयोरावयोः कथं त्रयोदश्या अपि ७ चतुर्दशीत्वेन स्वीकारो युक्त इति चेत् सत्यं, तत्र त्रयोदशोति व्यपदेशस्याप्यसंभवात्, किंतु । 6 प्रायश्चित्तादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमानत्वात्
| (ખરતરવાળાઓ શંકા કરે છે કે, આપણે બન્ને (તપાગચ્છ અને ખરતરગચ્છવાળાઓ) (A
ઔદયિક રીતે એટલે જે તિથિમાં સૂર્યનો ઉદય હોય એવી તિથિને માનનારા અને અન્યતિથિ (G Oી એટલે પડિકમણા વખતે હોય તે તિથિ માનવી એવી માન્યતાના તિરસ્કારવાળા છીએ તો તે પછી આપણને સૂર્યના ઉદય અને સમાપ્તિવાળી જે તેરસ છે તેનો જેમાં સૂર્યોદય નથી તેવી | ૨ ચૌદશપણે સ્વીકાર કરવો કેમ ઘટે? આના ઉત્તરમાં મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી ફરમાવે છે)
છે કે તારી વાત સાચી છે, પણ જ્યારે ચૌદશનો ક્ષય હોય અને તેરસને દિવસે ચૌદશ છે. કરવાની હોય ત્યારે જો કે સૂર્યના ઉદય અને સમાપ્તિવાળી તેરસ છે તો પણ તે દિવસે (G તેરસ છે એવું કહેવાનો પણ સંભવ નથી. ચૌદશનો ક્ષય હોય ત્યારે તો તે તેરસને પ્રાયશ્ચિત્ત IS
પડિક્કમણું અને પૌષધ આદિના કાર્યમાં આજે ચૌદશ જ છે એમ કહેવાય છે. ( આ ઉપરથી જેઓ આરાધનાના કાર્યમાં અને આરાધના માટે કહેવાતા ભીતિયાં જ
પંચાગોમાં ચૌદશના ક્ષયે તેરસનો વ્યપદેશ કરવા માંગે છે કે તેરસ ચૌદશ ભેગા છે એમ ) કહેવા કે કરવા માંગે છે તેઓ પોતાની ભૂલ સમજશે અને સુધારશે. ધ્યાન રાખવું કે ચૌદશના 9 લયે શાસ્ત્રકાર તેરસને તેરસ કહેવાની ના પાડે છે, એટલું જ નહિ પણ વસ્તુફ્લેવ એમ કહી તે તેરસને ચૌદશ જ છે એમ જણાવી નિશ્ચયે ચૌદશ જ છે એમ કહેવાની આજ્ઞા
જણાવે છે. ' 8 તા.ક. - ચૌદશના ક્ષયે જ્યારે તેરસની અપર્વતિથિ હોવાથી તેનો ક્ષય કરાય ત્યારે , | સ્પષ્ટ થયું કે પુનમનો ક્ષય હોય ત્યારે તે પુનમથી પહેલા ચૌદશ એ પર્વતિથિ હોવાથી
તેનો ક્ષય પણ ન કરાય, અને તેથી જેમ ચૌદશના ક્ષયે તેરસનો ક્ષય કરાય, તેમ પુનમના ૦િ ક્ષયે પણ તેરસનો જ ક્ષય કરાય, અને તેથી જ તેરસે ચૌદશ અને ચૌદશે પુનમ કરવી છે) જ જ પડે. તેરસનો સૂર્યોદય જેમ પર્વના ક્ષયને લીધે ન મનાયો તેમ પુનમના ક્ષયને લીધે . ચૌદશનો પણ સૂર્યોદય ન મનાય. એવી જ રીતે ભાદરવા સુદ પાંચમ માટે પણ સમજવું. (G
મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી