SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ * (પાક્ષિક) ચતુર્થ વર્ષ મુંબઈ તા. ૩-૮-૧૯૩૬ સોમવાર ઈવીર સંવત્ ૨૪૬૨ અંક ૨૧ શ્રાવણ સુદિ પૂર્ણિમા વિક્રમ , ૧૯૯૨ વાર્ષિક લવાજમ રૂ. ૨-૦૦ ઉદેશ શી છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્સ વદ્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે - श्री सिद्धचक्रस्तुतिः।। अर्ह न्तः कर्णिकायाममलिनर मयाऽऽ ढ्याः सदास्थानमाप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । . उद्युक्ता वाचकाः सन्मुनय इह ह रित्पत्रवृन्दे पवित्राण्यय॑न्ते सद्दगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ કોશ મધ્યે જિનપતી છે વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત સૂરિ જિનમત ભાનુ વાચક પાઠક; મુનિરાજ શિવપદ સહાયકારી ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવો શ્રીસિદ્ધચક્રમાં આગમોદ્વારક.”
SR No.520954
Book TitleSiddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy