________________
શ્રી સિદ્ધચક્ર
૪૩૨
પોસહ લઈયરે’ એમ જે કહ્યું છે તે જો બીજા કોઈ કારણે ન હોય તો પૌષધ વ્રતના અગર પૌષધપ્રતિમાના અંગીકાર અંગે હોય એમ જણાવે છે.
૪ નાળીયેર કે જમણની લાલચે વ્યાખ્યાન કે પૌષધની પ્રવૃત્તિ થાય એ પ્રભાવના કે જમણ કરનારનો ગૌણ હેતુ હોય છે. પણ તેવી રીતની પ્રવૃત્તિમાં લાલચને રોકવાની હોય છે. પણ તે વ્યાખ્યાન અને પૌષધને રોકવાની જરૂર હોતી નથી.
તા. ૧૯-૬-૧૯૩૬
૬ સાધારણ ખાતાની સદ્ધર સ્થિતિ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ધ્યાનમાં રાખ્યા સિવાય જો દેવદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્યાદિ બીજે ધીરવામાં આવે તો વહીવટદારનું સાહસ જ ગણાય. અયોગ્ય અને દોષયુક્તથી વહીવટદારે બચવાની જરૂર છે.
(મુબંઈ)
૧ મૌનના કારણમાં કડીયા શક્તિના વ્યયને નકામો છે એમ મુંબઈ સમાચારમાં જણાવે છે ત્યારે શાસિત તંત્રી જુદું જ કારણ અસત્યને સત્ય અને સત્યને અસત્ય બનાવવાની બાજી રમીને જણાવે છે.
૨ મહાત્મા વાલીમુનિજીનું વૃત્તાંત એક કોલમ કે એક પેજનું નહોતું કે જેથી પૃષ્ઠાંક લખી શકાય.
૩ આ પક્ષે પત્રવ્યવહારની અખત્યાર કરેલ
૫ સામાયિકમાં સાવધનાં પચ્ચક્ખાણ
હોવાથી નિરવધ જલપાનમાં વ્રતભંગ નથી. પણ બેનીતી કેવી નિષ્ફળ જ નહિ પણ ઝેરીલી બનાવાઈ હતી તે તેના પત્રના અધિષ્ઠાતા અને લેખક ભૂલે છે કેમ ?
ઘડીના ટુંકા વખતમાં તે પ્રવૃત્તિ યોગ્ય નથી
૪ શાસનમહિમા જ અલૌકિક છે કે જેથી
તેનાથી વિરૂદ્ધ વર્તનારને તો વધારે વફાદારીની બુમ મારવી પડે છે.
(વીરશાસન)
વાચક
ગણનેઃ
પ્રવચનની લાંબી ચર્ચા ચાલ્યા છતાં સત્યાસત્યનો નીર્ણય ન થઈ શક્યો ગણીએ, તેથી હવે આચાર્યદેવ શ્રીમત્ સાગરાનન્દ સૂરીશ્વરજીના પાંચ લેખો અને બન્ને વર્ષની શ્રી સિદ્ધચક્રની ફાઈલો હું પાંચ આચાર્યો ઉપર મોકલી આપું છું. જો મેં કંઈ પણ ખોટી વાતનો પક્ષ ર્યો છે, એમ તેઓશ્રી ફરમાવશે તો તે બાબતનો મિચ્છામિ દુક્કડં હું જાહેર કરીશ, અને હું ખાતરી આપું છું કે જો તેમ
૧ આચાર્ય શ્રી વિજ્ય સિદ્ધિસૂરીશ્વરજી
૨ આચાર્ય શ્રી વિજ્ય નીતિસૂરીશ્વરજી
૩ આચાર્ય શ્રી વિજય નંદનસૂરિજી
૪ આચાર્ય શ્રી વિજય લાવણ્ય સૂરિજી
૫ આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરિજી
જો મ્હારૂં લખાણ ખોટા પક્ષને અંગે છે, એમ જણાવશે તો આચાર્ય દેવેશ પોતાનો પક્ષ છોડી
દેશે.
તા.ક :-આશા છે કે પ્રવચનના સંપાદક પણ પોતાની બે વર્ષની ફાઈલ ઉપરના પાંચ આચાર્યો ઉપર મોકલશે કે જેથી તેઓને અભિપ્રાય બાંધવો અનુકૂલ પડે અને હમને ન સાંભળ્યા એમ ન કહેવાય. ૨. સંપાદક અને તેમના નવા આચાર્ય કંઈપણ લખે તેમા કંઈપણ ઉત્તર લખવાનો અમારે । રહેશે નહિ. ‘તંત્રી’