SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનમાં દાનનું સ્થાન ૧ સૂર્યના ખસેલાં સહસ્ત્રકિરણો પાછાં જોડાયાં એટલે શું? (લેખાંક હેલો) છે. ઉપરના અધિકારને તમો વર્ષોવર્ષ સાંભળો છો, જાણો છો અને માનો છો પણ રહસ્યને છે - વિચારવા તરફ જ લક્ષ્ય ઓછું દોડાવ્યું હશે તો પછી તેની તાત્ત્વિક સમીક્ષા તો તમોએ કરી હોય એવો સંભવ જ નથી એમ કહેવામાં ભાગ્યે જ ભૂલ થતી ગણાય. તમો શું એટલી છે આ ખાતરી દાનધર્મને માટે રાખો છો કે કિરણ વિનાના સૂર્યની જે દશા ગણી શકીયે તે દશા / જે દાન વિનાના શાસન કે ધર્મસૂર્યની છે કે ગણાય ? જો શાસનસૂર્યને માટે દાનધર્મ મૂલરૂપે છે Sછે, સહસ્ત્રકિરણને સ્થાને છે એમ ગણી શકો તો તમારી તે સુપાત્રદાનની પ્રવૃત્તિ, વૃદ્ધિ અને અતિશયિતા તરફ કેવું લક્ષ્ય હોવું જોઇયે તે હેજે સમજાશે. - અને જ્યારે સુપાત્રની તે સ્થિતિ સમજાશે ત્યારે જ શીલ, તપ અને ભાવ એ ત્રણ છે કે ભેદો જરૂરી છતાં શિક્ષાવ્રત તરીકે તેમાં પણ છેવટે વ્રતના છેડા તરીકે હોઇ કલશ તરીકે જે સુપાત્રદાનને કેમ સ્થાન મળ્યું છે તે સમજવાની સુગમતા થશે. વળી એ બીના ઉપર ખાસ ધ્યાન આપવા જેવું છે કે અન્ય સર્વવ્રતોમાં તે તે વૃતિપાલનને જ ઉપદેશ અને તે પાલનને અંગે જ ફલ આવે છે જ્યારે આ દાનને અંગે તો જાહેર થયેલ અને આચરાતા વ્રતને અંગે તો દાન દેવાનું ન મળે તો પણ તેનું ફલ લેવા માટે વિચારની . શ્રેણિ ગોઠવવા નિર્દેશ કરેલો છે અને તેવી ગોઠવણીથી વિચારમાત્રથી પણ વ્રતપાલન થઇ છે આ ગયું એમ વ્રતધારિએ માની લેવું યોગ્ય છે એમ શાસ્ત્રકાર જણાવે છે અને આપણે માનીયે, દે છીયે. અર્થાત્ ભાવનામાત્રથી હજાર કિરણોનું જોડાવું માનવું એ દાનધર્મને જ વરે છે. આ હકીકતને બરોબર વિચારવાથી સમજાશે કે બીજાં બધાં વ્રતો કરતાં આ દાનનું - એ જ વ્રત એવું છે કે જેને ન પાલનારો અર્થાત્ દાનને ન દેનારો હોય છતાં માત્ર થતા વ્રતનું રે , એટલે કરાતા દાનનું અનુમોદન કરવાથી પણ અનેક ભવ્યાત્માઓએ ફલ મેળવ્યાં છે અને કે એ હકીકત સૂત્ર, સિદ્ધાન્ત, પંચાંગી અને ગ્રંથોથી સેંકડો સ્થાને સિદ્ધ થયેલી છે. જે શરીર વિના મોક્ષ નથી, આહાર વિના શરીર નથી, અને દાનધર્મની પ્રવૃત્તિ થયા વિના જ આહારની પ્રાપ્તિ થતી નથી એ વાતને સમજનાર મનુષ્ય આહારાદિદાનને તીર્થરૂપ માનવા Sજ તરફ દોરાય તેમાં નવાઇ શી ? - મહાશયો ! શું તમે તમારા આત્માને એવી અવસ્થામાં મૂકી શક્યા છો કે મૂકી શકો ? * છો કે તમારા સ્વપ્રના ફલની સંકલના પણ શાસનના સરવાળા માથે હોય નગરશેઠ જેવા કે - અગ્રગણ્ય પુરૂષો શ્રેયાંસને લાભદાયી સ્વપ્ર દેખે અને શ્રેયાંસકુમાર તે સ્વપ્રસૃષ્ટિની સફલતા આ શાસન સૌધની શ્રેયસ્કરતામાં જ મેળવે છે એ સર્વ ભાગ્યચક્રની ચઢતીની ચેષ્ટા છે. "
SR No.520954
Book TitleSiddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy