________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૫-૧૯૩૬
જુદાં કાર્યોને અંગે છે. આવા કથનમાં જો કે પાડા ગર્ભવાળા કરવા જેવો અસંભવ અને વિરોધ નહિ દેખાય પણ વિચારક પુરૂષો તે જાતિની ઉત્પત્તિની આલંકારિકતા પણ માની શકે તેમ નથી. એ હકીકત સ્પષ્ટ ત્યારે જ માલમ પડશે કે આપણે મનુષ્યજાતિમાં અસલથી એકતા હતી તેમાં ભેદ થવાનું શું શું કારણ ઉત્પન્ન થયું ? અને તેમાં ક્યાં ક્યાં કારણો કેમ કેમ થયાં અને કેમ કેમ થઈ શકે
?
૩૬૫
મનાવે છે. મુખથી થુકની માફક ઉચ્છિષ્ટતા ગણવી અને તેથી તે જાતિએ વધારે સ્નાનાદિ કરવાની પદ્ધતિ પોતાના સિદ્ધાંતને પોષણ પમાડવાના ઇરાદે કરી હોય તો તે વાત જુદી છે, પણ તેઓનું જે બ્રહ્માના મુખથી બ્રાહ્મણ, ભુજાથી ક્ષત્રિય, ઉદરથી વૈશ્ય અને પગથી શૂદ્ર ઉત્પન્ન થયા એવું જે કથન છે તે તો કાલજા વિનાના જ કોઈ માની શકે. પણ અક્કલવાળો તો કોઈપણ મનુષ્ય માની શકે જ નહિ. હવે કદાચ એમ કહેવામાં આવે કે બ્રહ્માના મુખથી બ્રાહ્મણ ઉત્પન્ન થયા વગેરે જે ઉત્પત્તિવિષયનું કથન છે તે સાક્ષાત્ શરીરની કે જાતિની ઉત્પત્તિ માટે નથી પણ અલંકારિક રીતિએ બ્રાહ્મણાદિ જાતિનાં જુદાં
卐
0 2500 0 > 0 0 0 0 0 0 0 0 0 0 > 0
તાજેતરમાં બ્હાર પડેલ અપૂર્વ અને અમૂલ્ય ગ્રન્થો
અને એને આધારે જાતિભેદનો ઇતિહાસ વાસ્તવિક કેવો હોય એ વગેરેની સયુક્તિક તપાસ કરીશું. આ તપાસ કંઈક વ્યવસ્થિતપણે કરવાની હોવાથી તે આગલ ઉપર જ જણાવવામાં આવશે. (અનુસંધાન માટે જુઓ પેજ-૩૮૬)
卐
આચારાંગસૂત્ર (દ્વિતીય ભાગ) ૨
। તત્વાર્થસૂત્ર (સભાષ્ય) (હરિભદ્રીયાટીકા)૬
ભગવતીજી (દાનશેખરસૂરિકૃતટીકા ૫ - પર્યુષણા દશશતક (મહામહોપાધ્યાય - પુષ્પમાલા (મલધારી હેમચંદ્રસૂરિકૃત
ધર્મસાગરગણિકૃત)૦-૧૦-૦ -વિશેષાવશ્યક કોટ્યાચાર્ય ટીકા (પૂર્વાર્ધ) ૪
સ્વોપજ્ઞવૃત્તિસહિત) ૬
I યતિદિનચર્યા
તા.ક. :- પાંચશેજ પ્રતો છે અને ઘણી નકલોના ગ્રાહકો થઈ ગયા છે.
પ્રાપ્તિસ્થાન :જૈનાનંદ પુસ્તકાલય ગોપીપુરા, સુરત.
>^) |