SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૨-૧૦-૧૯૩૫ , , , , , , , , શ્રી સિદ્ધચક્ર અનુષ્ટ્રપ - = હર્ષ ભર્યું હૈયું બન્યું દુ:ખ ગયાં સવિદેશ દૂર, 2 “સિદ્ધચક્ર'ના સેવકો આશિષ દો ભરપૂર, 8 હરિગીત3 કર્યું અર્પણ ભૂતકાલે અનેકાન્તમતામૃત, ૪ નિશ્યન્ટ એ “આનન્દસાગરસૂરિશખર' ભાષિત, છે “સિદ્ધચક્ર' સુપત્રમાંહી કુમત બોધનિરોધક, 3 ભાગ્ય મળ્યું એ “સિદ્ધચક્ર” સેવજો ભવિસાદર. 8 શાર્દૂલ વિ= હેની જોડ જડે નહિ જગતમાં જે યોગક્ષેમ કરું, 2 હેના સુન્દર યોગથીજ તુલસા સાથે પદે જે ખરૂં. આવા પંચમકાળમાં પણ અહો ! જે પાપ હાડે સ્વરૂ, તે “શ્રીવીરજિનેન્દ્રશાસનવર” સ્નેહે નમું આદરૂં. શાર્દૂલ વિ.9 સંખ્યાતીત સુયોગ આગમ કહ્યા મુકિત તણા સાધકા, તેમાંથી અરિહંત સિદ્ધ ભગવદ્ આચાર્ય ને વાચકા, સાધુ-દર્શન-બોધ-સંયમ-તપો છે શાંતિને દાયકા, 2 યોગગ્રેસર સિદ્ધચક્ર' પ્રણમું પ્રારંભ શ દાયકા.
SR No.520954
Book TitleSiddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy