________________
પ
ચતુર્થ વર્ષ અંક ૧
મુંબઇ, તા. ૧૨-૧૦-૧૯૩૫ શનિવાર
/
વિીર સંવત્ ૨૪૬૧ વિક્રમ ,, ૧૯૯૧
નૂતન-વર્ષાભિ[6. સવૈયા એકત્રીસા8 નૂતનસંવત્સરના અંકે ધરિયે અભિનન્દન શ્રીકાર, ત્ર વિયવંત ને જયવંતા એ “સિદ્ધચક્રનો જય જયકાર,
સુખ-સંપદ્ ઉત્તમપદ પામ્યા ‘યંત્ર' થકી મયણા-શ્રીપાલ, # તિમ ભવિજન એ ‘યંત્ર' સેવનથી વરશે સિદ્ધિવધૂવરમાળ. વસંતતિલકા - આ સ્વર્ણનો સુદિન આજ ઉગ્યો સવારે, ને કલ્પવેલ ફળી આંગણ આજ હારે, એ કામકુંભ મળીયો મુજ ગેહ મહાલે. શ્રી સિદ્ધચક્ર' સ્મરતાં ભવતાપ ટાળે. અનુષ્ટ્રવર્ષ ત્રયી વટાવીને ચતુર્થ વર્ષ પ્રવેશ, 3 કરતાં શ્રી સિદ્ધચક્રની સેવ કરો સુવિશેષ.