________________
TITILITT વાચકોને LLLL
20I
૧ જૈનપ્રવચનની શરૂઆતથી અત્યાર સુધીમાં સંપાદકના નામે અને સંપાદકની તરફથી જો અંકો બહાર પડવા હાય ના આચાર્યદેવશ્રીએ કરેલા અને આહાન સ્વીકારના નિરૂત્તરપણાને પ્રતાપેજ છે. વ્યાખ્યાનના અત્યાર પહેલાં તા સંપાદક માત્ર પ્રકાશમાં રહેતા અને હવે વ્યાખ્યાનના લેખમાં સંપાદક થયા, તેથીજ દૂ પાન પાન ઘણી વખત પ્રવચનકાર મહાત્મા એ પદ ગાઠવાયું, આહાનના અંકમાં તેમ હતુંજ નહિ.
૨ આહાનવાળા પ્રવચનમાં બીજા પુરુષ તરીકે સંપાદકને વચમાં નાખ્યા નહોતા, પણ અસ્મ તરીકે | સ્વતંત્રપણે ‘તું. હજુ પણ ઉપાધ્યાય રામવિજયજીએ મુદત, સ્થાન અને મધ્યસ્થાનો નિર્ણય જાહેર કરવા જરૂરી છે, પણ વચમાં સંપાદકને ઘુસેડવો નહિ.
૩ આચાર્યદેવશ્રીએ જણાવલા પક્ષ-પ્રતિપક્ષ વ્યાજબી હતા તે તેઓને પસંદ ન હોય તે મધ્યસ્થ કહે Sત પ્રમાણે કરવાનું અને લખ્યું છે. છતાં કેમ કેબલ કરતા નથી ? તેઓ કાયદશાથી કારણદશામાં જઈને
કતિરા કરાવવા ધારે છે તે ખોટું છે. નયસારના મુદ્દા ઉપર તેઓએ આકાલે, ને પાઠ આગળ કરી| અનાદિથી દરે ક તીર્થકરો નયસારની માફક પરોપકારી હોય છે એમ સ્પષ્ટપણે જણાવ્યું પણ ઢવી, વિમાનન: એ વિગેરેથી પકડાય પછી જે તેઓ કારણદશામાં ચાલ્યા ગયા અને ખોટી રીતે છટકી જવા માચું, માટે કાંતો નયસારની માફક અનાદિથી પરોપકારિતા સાબીત કરવી અને કાંતા શાસ્ત્ર અને આચાર્યદેવશ્રીની આશાતના કર્યાનું પ્રાયશ્ચિત લેવું.
૪ વાલી, ‘બાબતમાં સમાલોચતામાં જણાવેલા વીતરાગપણામાં લબ્ધિ ફોરવવાનું ન હોય તે વિગેરે | મુદાઓનું સમાધાન ના ઉપાધ્યાયજીએ કર્યું નથી અને તે બાબતમાં આહાનના તો શબ્દ સરખાએ ઉપાધ્યાયજીએ લખ્યો નથી, અને તેથીજ તેઓને તે બાબતમાં લગભગ શબ્દ વાપરી પ્રપંચ સેવવો પડયો છે, છતાં પણ તેનો નિર્ણય મધ્યસ્થી દ્વારા કરાવવાની તા.ક. દ્વારા સૂચના થએલીજ છે.
પ વાચિત, લગભગ, બરોબર વિગેરે શબ્દો વાપરીને જાણી જોઈને માયાથી મૃષાવાદના બચાવમાં
કડકડક
- અમદાવાદમાં આહાનનો જે સ્વીકાર થયો હતો. તે ચાખોજ હતા. જુઓ તેની નકલ :
અમદાવાદ માગશર વદિ ર આનન્દસાગર પં શ્રી રામવિજય યોગ્ય તમારા છે લા પ્રવચનમાં આવેલ આહ્યવાનને અંગે જણાવવાનું કે શ્રી ગુરુતત્ત્વવિનિશ્ચયના મત વિ પાદ માં તમારું કવન પ્રકરણ વિરૂધ છે એમ સાબીત કરાશે તો તમારી માફી માગવી એ શરતે પ્રાફસર ૬ શ્રી અયંકરદ્વારા ખુલાસા કરવા અહીં આવો અગર હું ત્યાં આવું. - તા.ક. રાખ્યત્વોત્પતિ અને શ્રી શય્યભવસૂરિજીવાળી બાબતમાં તમા આહ્વાન ન કરતાં ચર્ચામાંજ રાખો છો તે તો તમારી મરજી -'
આવા સ્વીકાર ચાખી રીતે થયાં છતાં તેઓએ ચર્ચા કરી નિર્ણય ન કર્યો પણ તે વખતે જે સમાલોચના . આવે તે સ્વીકારી રાતોરાત તે આચાર્યદેવશ્રીના હાથના આહાનના સ્વીકારની ચિઠ્ઠી પાછી મોકલી. આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે ઉપાધ્યાયજીની ટેવ છે કે આહ્વાન કરવું અને સ્વીકાર થય ખસી જવું. .
૩ બંને તરફનાં અનુક્રમ પ્રશ્ન, ઉત્તર અને મધ્યસ્થોના નિર્ણય શાસ્ત્રાર્થ વખતે લખાય તે સ્વાભાવિકજ | છે, માટે તે બાબતનું લખાણ સમજવાનું ગણાય નહિ.
૮ શ્રી સિદ્ધચક્રના અંકોમાં ૪ વર્ષ અને ૨ જો અંક ૪૮મું પાનું, ૪-૩-૨ ટાઇટલ, ૪-૪-૯૨, ૪ - ૫૪માં ઉપાધ્યાય શ્રી રામવિજયજી સામાં ચોખા શબ્દોથી ચેલેંજ છે, તેમાંથી એકેનો પણ | સ્વી કાર તઆલા તરફથી થએલો નથી.
-તંત્રી) તા.ક. હા પણ ઉપાધ્યાયજી પોતાની તરફથી આચાર્ય શ્રી સિદ્ધિસૂરિજી, આચાર્ય શ્રી પ્રેમસૂરિજી આચાર્ય શ્રી નીતિસૂરિજી, આચાર્ય શ્રી નંદનસૂરિજી અને ઉપાધ્યાય શ્રી લાવણ્યવિજયજીને મધ્યસ્થ તરીકે સ્વીકારી સ્વાન અને મુદત જણાવતા હોય તો આચાર્યદેવશ્રી તરફથી કબુલાત બહાર પડાવવાનું અમો માથે લઇએ છીએ, અને મધ્યસ્થોને વિજ્ઞપ્તિ કરવાનું પણ માથે લઈએ છીએ. ITITITITITITITITITITITITI
બાળકો
-તંત્રી