SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ એક ખુલાસો ૧ એક જિનેશ્વરના ગુણ ગાવાથી અન્યની આશાતના થાય. ૨ ગ્રામચિંતકશબ્દનો અર્થ રાજા જ થાય. આવશ્યકનિયુક્તિ વિગેરેમાં તીર્થકરોના સમ્યકત્ત્વને પણ સમ્યકત્ત્વ કહ્યા છતાં પહેલેથી તીર્થકરનું સમ્યકત્ત્વ વરબોધિ જ કહેવાય. ૪ આખો દેશ અનાર્ય હોય છતાં તેમાં આવેલું તીર્થ તો અનાર્યે ગૃહીત છતાં આર્ય જ રહે. ? આવશ્યકસૂત્રની બન્ને ટીકામાં ચાલતાં ધર્મકથન કરવાનું જણાવનાર પુરતો સંસ્થિતી થમ્પી દેશુમારથ્થો એમ વાક્ય છતાં ચાલતાં ધર્મ કહ્યો નથી એમ માનવું. ૬ વીતરાગપણામાં જ વાલીજીએ રાવણને શિક્ષા કરી. ૭ મત gવ ના પાઠનો કરેલ અર્થ સાચો જ હતો. આ બધી હકીકત નિર્ણયની વખત ચર્ચા અને પ્રતિજ્ઞાપત્ર મધ્યસ્થો, લખાવી શકત છતાં શ્રીમાને તેમ નથી માન્યું તેમાં કહેવાય નહિ ! તેમ જ આખા પ૬ પાનાના ત્રણ અંકો સંપાદકના નામે નહિ ચઢાવતાં પોતાની સહીથી પોતે જ મુદત આદિ જણાવી નિર્ણય કરવા તૈયારી કરી હોય તો ઉપરતી વાતો પણ તેમને સાબીત કરવી પડત. (તંત્રી)
SR No.520954
Book TitleSiddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy