________________
(વાચકોની તીર્થકરો સમ્યકત્વ પછી તો પરોપકારવ્યસની હોય છે, પણ ભગવાનું આ મહાવીર મહારાજા તો નયસારના ભવમાં સમ્યકત્ત્વ પામ્યા પહેલાં પણ આ પરોપકારી હતા.
આવી રીતના આવેલ લેખના સ્વામી થઈ આ વાક્યથી તીર્થકરોની આશાતના થઈ એમ ગણાવ્યું ને ઉ. શ્રીમાન્ રામવિજ્યજી મહારાજાએ જૈન પ્રવચનમાં
અનાદિકાળથી તીર્થકરો નયસારની માફક પરોપકાર કરનારા હોય જ છે એમ લલિતવિસ્તરાના ગામેતે' પાઠથી સાબીત કરવા તૈયાર આ થઈ આહ્વાન કર્યું.
જેનો આચાર્યદેવ શ્રીમત્ સાગરાનન્દ સૂરીશ્વરજીએ
આ પત્રના પાંચમા અંકમાં પક્ષ-પ્રતિપક્ષ સાથે સ્વીકાર કરી મુદત, સ્થાન અને મધ્યસ્થ માટે ઉ. શ્રી રામવિજ્યજીને જણાવ્યું હતું
પણ
પછીનું પ્રવચન માત્ર સંપાદકે તે મુદત આદિ બાબતની ઉ. શ્રી રામવિજ્યજીની સહી શિવાય વ્હાર પાડેલ હોઈ
આચાર્ય દેવશ્રી સાગરાનન્દ સૂરિ મહારાજને હવે તેમાં કાંઈ લખવાનું = હમણાં રહેતું નથી.
તા. ક:- જો કે નયસારની માફક કાર્યરૂપે તો પરોપકારિતા સાબીત કરવા = ઉપાધ્યાયશ્રીજી તૈયાર નથી, એટલે કહેલું તો નથી રહ્યું, છતાં કારણરૂપે પરોપકારિતા અનાદિ ઠરાવવા વાંછા રાખે છે, તેમાં પણ નિષ્ફળ થઈ યોગ્યતાના રૂપમાં જશે.
(સર્વ મતભેદોની ટૂંકી નોંધ પાઠો સહિત બહાર પાડીએ તો તેમના અધરપણાનો જનતાને સ્પષ્ટ ખ્યાલ આવે.)
તંત્રી
() . () C () () 0 () () () () 0 () () () () () C () . )