________________
(સદ્ધર્મના સાધનો
"सेवनीया दयालुता, न विधेयः परपरिभवः, मोक्तव्या कोपनता, वर्जनीयो दुर्जनसंसर्गः, विरहितव्याऽलीकवादिता, अभ्यसनीयो गुणानुरागः, न कार्या चौर्यबुद्धिः, त्यजनीयो मिथ्याभिमानः, वारणीयः परदाराभिलाषः, परिहर्तव्यो धनादिगर्वः, निधेया दुःखितदुःखत्राणेच्छा, पूजनीया गुरवः, वन्दनीया देवसड्धाः, सन्माननीयः परिजनः, पूरणीयः प्रणयिलोकः, अनुवर्तनीयो मित्रवर्गः, न भाषणीयः परावर्णवादो, ग्रहीतव्यं। परगुणाः, लज्जनीयं विकत्थने न, स्मर्तव्यमणीयोडपि सुकृतं, यतितव्यं परार्थे, संभाषणीयः प्रथमं विशिष्टलोकः, अनुमोदनीयो धार्मिकजनः, न विधेयं परमर्मोद्घट्टनं, भवितव्यं सुवेषाचारैः'' ભાવાર્થ - “દયાળુપણું આચરવું જોઈએ, પારકાનો તિરસ્કાર ન કરવો, ક્રોધનો
સ્વભાવ મૂકી દેવો, દુર્જનનો સંગ ત્યજવો, જુઠું બોલવાપણું છોડવું, ગુણાનુરાગ તરફ લક્ષ્ય રાખવું, ચોરીની બુદ્ધિ ન કરવી, કચ્છ મિથ્યાભિમાન છોડવું, પરસ્ત્રી ઇચ્છા નિવારવી, ધન વિગેરેનો ગર્વ , હરવો, દુઃખી મનુષ્યને દુઃખથી બચાવવાની ઇચ્છા કરવી, ગુરુઓને પૂજવા, દેવસમુદાયને વાંદવા, પરિજનનું સન્માન કરવું, સગાસંબંધી લોકની ઇચ્છા પૂરવી, મિત્રવર્ગને અનુસરવું, પારકાનો અવર્ણવાદ ન બોલવો, પારકાના ગુણો ગ્રહણ કરવા, પોતાના ગુણની સ્લાધાથી લજ્જા પામવી, અલ્પ સુકૃત પણ સંભારવું, પરાર્થમાં યત્ન કરવો, 9 પહેલાં મોટા લોક સાથે આલાપ કરવો, ધાર્મિક માણસોની અનુમોદના કરવી, પારકાના મર્મ ઉઘાડવાનું ન કરવું, સારા વેપ અને આચારવાળા થવું.”
“સિદ્ધર્ષિગણી”
' કે
')
5
0
0
0
0
CS
0
|
1
}.
IS