SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ (પાકો (પાક્ષિક) વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦ ) ઉદેશ ® છૂટક નકલ રૂા. ૮-૧- નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે : तीर्थेशा दत्तमार्गाः सततगुणिपदाः सिद्धिसाम्राज्यभाजः, पंचाचारप्रवीणा गणिन इह सदाध्यापका वाचका ये । साहाय्यात् मोक्षसिद्धौ मुनय उदितभा अन्विताः शुद्धदृष्ट्या, ज्ञानेनावद्यमुक्त्या विविधसुतपसा सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ મોક્ષમાર્ગ સદા દિયે જે જિનવરો ગુણ ધારતા, સિદ્ધ નિત્ય ગણેશ પંચાચારધારક વાતા; અધ્યાપકો વરવાચકો શિવસાધને મુનિ જોડમાં, એ પાંચસંયુત બોધદર્શન ચરણતપ સિદ્ધચક્રમાં ૧ “આગમોદ્વારક” તૃતીય વર્ષ 2 અંક જોઈ મુંબઈ તા. ૭-૧૧-૩૪ બુધવાર આશ્વિનું વદિ અમાવાસ્યા વિર સંવત્ ૨૪૬૦ વિક્રમ , ૧૯૯૦ આગમ-રહસ્ય. દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ. અનુસંધાન. શ્રીનન્દીસૂત્રના નિક્ષેપાના પ્રસંગમાં દ્રવ્યનિપાનું સ્વરૂપ વિચારતાં નોઆગમથકી જ્ઞશરીર અને ભવ્યશરીર નામના ભેદની પૂર્વ-પશ્ચિમ કાળના ઉપયોગીપણાની અપેક્ષાએ નોઆગમથકી વ્યતિરિક્ત
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy