________________
(૧)
ક જ છે
દિ
નામ નહિ લખનાર જિજ્ઞાસુને ઃસાયિક0 જિનકાલમાં જ હોય છે. સંમેલનનો ઠરાવ જોવો. રૂઢિથી શ્રાવક શ્રાવિકાને સંઘ કહે. દીક્ષા કરતાં પોતાની જાતને અધિક માને તેનું શું? પોતાની અધમતા છતાં શબ્દથી ભડકે તે બમણું પાપ. વ્યક્તિ જોયાથી ભાવનો નિર્ણય કંઈક થાય. શંકાના નિર્ણયને પાપશંકા કહેનાર વિતંડાવાદી સિવાય બીજો કોણ? આરાધનાનું ધ્યાન નથી એમ કહેનારો કાં દુર્ગતિગામી જીવ ન હોય? રાત્રિભોજન વિરતિ આદિમાં જેમ કાયરતાને સ્થાન નથી તેમ પાપવિહારમાં કેમ નહિ? પડવાનો નિશ્ચય છતાં અમને આપવામાં વાંધો નથી એ અક્ષરો રજુ કરવા. કદાચિત્ પતિત થાય તો તે દેનાર ગુનેગાર જ હોય એમ નહિ એ વાત સંભવિત છે. આનો સ્વીકાર થયે આગળના પ્રશ્નોના ઉત્તરો અપાશે.
(૧૦)
વીરશાસન'ના તંત્રીએ અમારા પત્રના અમુક કોલમો પોતાના પત્રમાં લીધાં છે, અને તેને શ્રી સિદ્ધચક્રમાંથી ઉદ્ધત તરીકે નથી જણાવ્યાં તે શોભાસ્પદ નથી.
તંત્રી શ્રી સિદ્ધચક.