SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ • • • • • • • • • • • • • • • • • • • ૯૫ શ્રી સિદ્ધચક્ર તા. ૬-૧૨-૩૪ •••••••• સમાલોચના १. तत्त्वार्थभाष्य-नैर्ग्रन्थ्यं प्रति प्रस्थिताः शरीरोपकरणविभूषानुवर्तिनः ऋद्धियशस्कामाः સાતરવાશ્રિતા વિવિપરિવાર: કેશબંનયુI: નિસ્થાવાણા: એ તથા प्रतिषेवनाकुशीला नैर्ग्रन्थ्यं प्रति प्रस्थिता अनियमितेन्द्रियाः कथञ्चित् कञ्चिदुत्तरगुणेषु વિરાથયન્તશક્તિ એ પાઠ વિચારવાથી બકુશકુશીલોનું લક્ષણ સમજાશે ને તેથી પાંચમા આરાના છેડા સુધી બકુશકુશીલથી તીર્થ છે કે તેથી વર્તમાનમાં સાધુપણાનો અભાવ કહેનાર શાસન બહાર કરવા લાયક હોઈ તે સજાએ અમદાવાદના શ્રીમાન નગરશેઠે તેવાને પહોંચાડ્યા. આધાકર્મી શબ્દ વાપરનારે પ્રથમ તો મિશ્ર અને અધ્યવપૂરક દોષોથી ભિન્નપણું તેનું સમજવું. પર આત્મામાં રહેલ આધાકર્મને અંગેનું નિશંકપણું તો અતિશય જ્ઞાનીજ સમજે પણ પોતાની નિશંકપણાથી થતી પાપવૃત્તિને ધર્મને નામે પોષવા માર્ગલોપક બને તેની તો દશા જગતને સિદ્ધજ છે. ૩ આધાકર્મમાં એકાન્ત પાપબંધ જ એવું કહેનાર પણ માર્ગપતિત છે. સૂગડાંગજીમાં સ્પષ્ટ છે તો પણ નિશંકપણાનો ખોટો આરોપ કરી જિનવાણીથી વિરૂદ્ધ બોલે તેને શું કહેવું? શ્રી ભગવતીજી વિગેરેમાં તો મૂલગુણની પ્રતિસેવા પણ બકુશકુશીલમાં કહી છે તે ધ્યાનમાં રાખી વર્તમાનમાં શાસન અને મુનિઓનો અભાવ માનવો તે ખોટો છે એ સમજાય તેમ છે. (જૈન જ્યોતિ) ચૂર્ણિકાર મહારાજે પુસ્તક રાખવામાં ચરણકરણ અને અવ્યુછેદ બે કારણો કહ્યાં છે. બંધનનો અધિકાર તો ત્યાં નથી જ. ઘણી પ્રતો મોટા તાડપત્રોની છે એમ સ્પષ્ટ લખાણ છતાં અન્યથા લખવું કે ચર્ચવું તે શોભારૂપ નથી. પંચવસ્તુમાં મુહપત્તિના પ્રમાણમાં બે પક્ષ છે, પણ બે મુહપતિઓ નથી. વિથિગૃહીતય પદથી બાંધવાનો અર્થ કરનારે સત્ય સમજવાની જરૂર છે. શું એ પદ ન હોય ત્યાં વસતિ પ્રમાર્જનાદિમાં બાંધવાનો અર્થ કરવો નહિ. ૬ આખા ચર્ચાસારામાં એક પણ પાઠ વ્યાખ્યાનની મુહપત્તિનું વિધાન કરનારો નથી. ૭ ચર્ચાસારના ફોટાઓ તો કલ્પિત જ છે ને ? (જૈન) ચર્ચાસારનો એક પણ પાઠ કાન વિંધવા અને વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવાનું વિધાન કરનારો નથી. ૨ મોટાં તાડપત્રોને ત્રણ દોરીથી બંધાય છે ને તેનું અનુકરણ કાગળની પ્રતોમાં પણ જગા ખાલી રાખી થયું છે. ૩ ચર્ચાસારમાં ૯૫૭મી ગાથા છે તેનો અર્થ ખોટો છે. ૪ વસતિપ્રમાર્જન વખતે કૃકાટિકા બંધ છે. કાન વિંધવાનું નથી, ૫ આઠ પડતું જ્યારે વિધાન કબુલ છે તો પછી વ્યાખ્યાન વખતે બે પડ થાય છે તેનો લેખ આપવો જોઇએ. (જૈન). ૧ અગીયારમી સદી પહેલાંની પ્રતો જોનારા સ્પષ્ટપણે કહી શકે છે કે પ્રાચીન કાળમાં ઘણે ભાગે તાડપત્રની અને ઘણા મોટા પાનાની પ્રતો લખાતી હતી (તાડનાં પાનાં મોટાં હોય તે સ્વાભાવિક
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy